ગુજરાત સરકારે કર્યો મોટો નિર્ણય. ગુજરાત ના કોઈ પણ ઝોનમાં પાન મસાલાની દુકાનોને મંઝુરી નહીં મળે.

ગુજરાત સરકારે કર્યો મોટો નિર્ણય. ગુજરાત ના કોઈ પણ ઝોનમાં પાન મસાલાની દુકાનોને મંઝુરી નહીં મળે. જ્યારે ઓરેન્જ ઝોનમાં ચાની દુકાન અનેન્હેર સલૂન થશે ચાલુ. ઉપરાંત ગ્રીન ઝોનમાં થશે એસ.ટી.બસ સેવા ચાલુ, પરંતુ એક બસ માં ફક્ત 30 જ મુસાફરોનો કરવામાં આવશે સમાવેશ.

Continue Reading