ધોરાજી શહેરમાં આર્મીનું આગમન થતા ધોરાજીના અનેક ટ્રસ્ટો દ્વારા આર્મીનું સ્વાગત કરાયું.

ધોરાજી શહેરમાં પોરબંદરથી આજે સવારે ૫૦૦ જેટલા આર્મીમેનો સાઇકલ લઈ પોરબંદરથી દિલ્લી જવા માટે રવાના થયા હતા અને આજે સાંજે ૫ કલાકે ધોરાજીની ભુખી ચોકડી પાસે સરદાર ગ્રુપ કુંભારવાડા યુવક મંડળ તરફથી ગ્રુપના મેમ્બરોએ મંડળના પ્રમુખ શ્રી ડીજી બાલધા પરેશભાઈ વાગડિયા રાજુભાઈ બાલધા તેમજ અન્ય અગ્રણીઓ આ આર્મીમેનો સાયકલ લઈ પોરબંદરથી દિલ્હી જતા હોય ત્યારે […]

Continue Reading

ધોરાજી પંથકના માલધારી સમાજ દ્રારા સરકારનો અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. : અહેવાલ રશમીનભાઈ ગાંધી.

ખેડૂતોને મળતા લાભો સામે માલધારી સમાજને કંઈ જ મળતું ન હોવાના આક્ષેપો સાથે ખેડૂતોને મળતા લાભો સામે માલધારી સમાજને કઈ વાંધો ન હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો પરંતુ માલધારી સમાજને તેના હક ના મળતા હોવાના વિરોધ ખેડૂતોને વ્યવસાય માટે સરકાર વિવિધ વ્યવસાય સહાય આપે છે જ્યારે માલધારી સમાજ સહાયના નામે મીંડુ ચૂંટણી વખતે કોંગ્રેસ અને ભાજપના […]

Continue Reading

ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયા વિરુદ્ધ ધોરાજીના જમનાવડ રોડ પાસે આવેલા સુખસાગર મંદિર પાસે લાગ્યા પોસ્ટરો.-અહેવાલ રશમીન ગાંધી, મતીનબાપુ સૈયદ.

ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયા નો ધોરાજીમાં વિરોધ થઈ રહ્યો છે. ધોરાજીના જમનાવડ રોડ પાસે આવેલા સુખસાગર મંદિર પાસે લલિત વસોયા વિરોધ પોસ્ટરો લાગ્યા છે. જેમાં ઉલ્લેખ કરાયો છે કે કોંગ્રેસ લલિત વસોયાને ટિકિટ આપે તો જોવા જેવું થશે. ચૂંટણી સમયે જ વસોયા ને કેમ પાટીદાર પ્રેમ ઉભરાયો? લલિત વસોયા દલિત મુસ્લિમ ઈતર જ્ઞાતિ માટે સીટ […]

Continue Reading

ધોરાજીમાં ખોડલધામ યુવા સમિતિ દ્વારા રક્તદાન અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો – રશમીન ગાંધી, મતીનબાપુ સૈયદ.

ધોરાજીમાં જમ્મુ કાશ્મીરના પુલવામા થયેલ આતંકી હુમલામાં આપણા ૪૪ જેટલા જવાનો એ પ્રાણનોછાવર‌ કરનાર દેશના વીર જવાનોને શ્રદ્ધાંજલિ મહારક્તદાન અને બાદમાં ખોડલધામ કાગવડના પ્રણેતા જેમણે કાગવડમાં અકલ્પનીય મંદિર બાંધી સમાજને એક તાતણે બાંધનારા ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલની રક્તદાન બાદ ભવ્ય રક્તતુલા નો કાર્યક્રમ યોજાયો હતો. આ તકે સમાજના અગ્રણીઓ ધોરાજી ખોડલધામ સમિતિ, ખોડલધામ યુવા સમિતિ […]

Continue Reading

ધોરાજી ખવાઝા ગરીબે નવાઝ ર.અ. ના છઠી શરીફ નીમીતે શહેરી જુલુસ નીકળ્યું. લતાવાસીઓએ સ્વાગત કર્યુ.

ધોરાજીમાં પરંપરાગત હઝરત ખવાઝા મહોયનુદીન અજમેરીના ઉર્ષ મુબારક પ્રસંગે આજરોજ છઠી શરીફ હોય કે.જી.એન કમીટીના ઉપક્રમે ચમાલીપાથી શહેરી જુલુસ નીકળયું હતું. જે પોતાના પરંપરા ગત રુટ મુજબ હઝરત ખવાઝા મોહકમુદીન સૈરાની સાહેબના દરગાહ શરીફ થઈ સોની બજાર, મેઈન બજાર થઈ ત્રણ દરવાજા, ફુલવાડી થઈ ચમાલીપા ખાતે પૂર્ણ થયેલ હતું. આ જુલુસમાં આશીકા ને ખવાઝા ઈસલામી […]

Continue Reading

ધોરાજી શહેરમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતી બગડતા પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે જાબાજ ઓફિસર જોષીની કરાઈ નિમણૂંક. – રશમીન ગાંધી.

ધોરાજી : ધોરાજી ખાતે છેલ્લા થોડા સમયથી કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જોખમાઈ હોવાથી શહેરમાં કડક અને બાહોશ પોલીસ અધિકારીની નિમણૂંક જિલ્લા પોલીસ વડા દ્વારા કરવામાં આવી છે. ધોરાજી શહેરમાં લાંબા સમયથી પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે જગ્યા ખાલી હોવાથી આ જગ્યા પર ટૂંક સમય પહેલા એલ એલ ભટ્ટ ની નિમણૂંક કરાઈ હતી. જેમણે શહેરમાં ટ્રાફિક સમસ્યા સહિત કાયદો-વ્યવસ્થાની સ્થિતિ […]

Continue Reading

ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા પબજી ગેમ પર પ્રતિબંધ મુકવા છતાં પણ ધોરાજીમાં સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. – રશ્મિન ગાંધી.

ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા પબજી ગેમ પર પ્રતિબંધ મુકવા છતા પણ ધોરાજીમાં સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. ગુજરાત અને બીજા અન્ય રાજ્યોમાં પબજી ગેમ ખતરનાક સાબિત થઈ રહી છે. ત્યારે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આ ગેમનો ઉપયોગ ન કરવો અને આ ગેમ પર ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પ્રતિબંધ મુકાયો હોવા છતા પણ ધોરાજીમાં બાળકો સરેઆમ […]

Continue Reading

ધોરાજીમાં પ્લાસ્ટીક કારખાનામાં આગ લાગી ફાયરબ્રિગેડની ટીમ દોડી આવીને વિકરાળ આગને કાબુમાં લીધી.રિપોર્ટર :- રશમીન ગાંધી – ધોરાજી

ધોરાજીમાં પ્લાસ્ટીક કારખાનામાં અગમ્ય કારણોસર વિકરાળ આગ લાગી જતા નગરપાલિકાની ફાયરબ્રિગેડ ટીમ પહોચી જઈને આગને કાબુમાં લીધી હતી. ધોરાજીના જુનાગઢ રોડ પર આવેલા પ્લાસ્ટીક ઉધોગ વસાહતમાં આવેલ ગોમતી પ્લાસ્ટીકમાં મોડી રાત્રીના આગ લાગી જતા આ બનાવ અંંગેની જાણ થતા ધોરાજીના પી.આઈ મીઠાપરા તેમજ પોલીસ સ્ટાફ સહિતના તથા ધોરાજી નગરપાલિકાની ફાયરબ્રિગેડ ટીમ પહોચી જઈને આગને કાબુમાં […]

Continue Reading

ધોરાજીના કષ્ટભંજન મહાદેવ મંદિરે મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવી જેમાં ભક્તોની ભીડ ઉમટી પડી હતી.:- રશમીન ગાંધી – ધોરાજી.

ધોરાજીમાં કોલેજ ચોક પાસે આવેલ કષ્ટભંજન મહાદેવના મંદિરે આજે વહેલી સવારથી જ ભક્તો ઉમટી પડ્યા હતા અને ભક્તોએ શિવપૂજા કરી ભક્તોએ શિવાલયને હર હર મહાદેવના નાદથી ગુંજાવ્યુ હતું આ અનેરા ઉત્સવને લઈ શિવભક્તોમાં આનંદ જોવા મળ્યો હતો. જ્યારે શિવાલયને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. અને મહિલાઓએ શિવરાત્રીના પર્વના દિવસે શિવલિંગ પૂજા કરી હતી અને ઉપવાસ રાખ્યા […]

Continue Reading

ધોરાજીમાં ડેપ્યુટી કલેક્ટરને ગૌહત્યા બાબતે આવેદનપત્ર પાઠવ્યું.

ધોરાજી તાલુકા ગૌસેવા સમિતિ દ્વારા ડેપ્યુટી કલેક્ટર ધોરાજી ને ગૌહત્યા બાબતે આવેદન પત્ર પાઠવી આરોપીને કડક માં કડક સજા મળે તેવી માગણી કરવામાં આવી હતી. તસવીર અહેવાલ રશમીન ગાંધી દ્રારા ધોરાજીમાં તાજેતરમાં જ મુસ્લિમ પરિવારની વાછરડી ને એ જ વિસ્તારના મુસ્લિમ શખ્સે પોતાની દીકરીની સાદી માટે વાછડીની ચોરી કરી અને મહેમાનોને બિરયાની ખવડાવી ગૌહત્યાનો ગંભીર […]

Continue Reading