ખરો શેઠ કોણ..?. (કિસાન આંદોલનને નત મસ્તકે આ બાળવાર્તા અર્પણ) – ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા.

ખરો શેઠ કોણ..?. (કિસાન આંદોલનને નત મસ્તકે આ બાળવાર્તા અર્પણ) એક દેશ હતો.. ત્યાં નકરાં ઉધ્યોગો હતા.. બતાવવા ખાતર મ્યુઝમમા રાખ્યા હોય એમ થોડા ખેડુતો રાખ્યા હતા.. એમાના ચારપાંચ ખેડુત એક પેઢીમા ગયા..ને કહયુઃ “મોંધવારી બવ વધી ગઈ છે. નથી પોષાતું.. શેઠ કાંઇ વાજબી રાખો.. વાણોતરે કહયુઃ” મારે શેઠને પુછવું પડે. ” વાણોતરે કહયુઃ” શેઠ […]

Continue Reading

કિસમ કિસમ કે માસ્ક – ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા

હાલમાં માસ્ક જ વેકસિન છે.. અને સરકાર માટે વેકસિન જ માસ્ક છે.. જેની પાછળ સરકાર મ્હોં છુપાવે છે.. જયારે કોરોના નવો નવો હતો.. ત્યારે N. 95 ત્રણસો રુપિયે હતો. અત્યારે 300 રૂપિયે કિલોના ભાવે વેચાય છે. માસ્ક મા ઘણી ક્વોલિટી વિકસી છે તમે મુડ મિજાજ અને તમારા ધારણ કરેલા કપડાંને આધારે તમારો માસ્ક પસંદ કરી […]

Continue Reading

” ચાલ્યા ગયા છે.”- ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા.

ઉપર ના ફોટા મા દેખાતા શખ્સ છેલ્લા ચારેક દિવસથી કોઈને કહયા વગર ઘરેથી ચાલ્યા ગયા છે.. મજબુત બાંધો હતો, ત્યારે હતો. અત્યારે મધ્યમ બાંધો, છ સાત મહિનાથી ઘરે રહેવાને કારણે એમનો ધઉવરણો વાન થોડો વધારે ઊજળો થયો છે..મંદબુદ્ધિ નહિ પણ વધુ લાગણીશીલ હોવાના કારણે ઘરેથી ચાલ્યા ગયા છે. છેલ્લે પાસબુક અપડેટ કરાવવા માટે એમને ઘરની […]

Continue Reading

“હવે આપણી પાસે શુ કરાવવામાં આવશે?”- ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા.

ચાર ચાર લોકડાઉન અને ચાર ચાર અનલોકમા પણ આપણે સંક્રમિતોના આંકડા બાબતે આપણા બીજા સ્થાને ટકી રહેલા આપણા કટ્ટર હરીફ બ્રાઝિલને હરાવાના છીએ. હવે આ આપણા માટે “મુમકીન” બન્યું છે.. આખો દેશ બ્રાઝિલને હરાવવા તનતોડ મહેનત કરી રહ્યો છે…. સમયસર સંક્રમિતોનુ પરીક્ષણ ન કરી.. આંકડાને છુપાવીને પણ આપણે સત્ય છુપાવી શક્યા નથી… બ્રાઝિલ અમેરિકાનો જ […]

Continue Reading

મારૂ પ્રિય પક્ષી:મોર… (ધો. 3નો નિબંધ) – ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા.

મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે. મોરને બે આંખો છે.મોરને બે પગ છે. મોરને મોટી પાંખો છે. મોરને માથે કલગી છે. મોરપીચ્છ સુંદર હોય છે. કૃષ્ણભગવાન તે પિચ્છને ધારણ કરે છે. મોર શંકાશીલ પક્ષી છે. એ ધીમેધીમે આપણી પાસે આવે છે. મોર સાપનો દુશ્મન છે.. મોર મકાઈ ખાય છે. મોર જુવાર ખાય છે.. મોર ખુલ્લા ખેતરોમાં […]

Continue Reading

“૭૨ વરસથી રોડ ઉપર ખાડા પડવાના મુખ્ય કારણો” – ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા.

“૭૨ વરસથી રોડ ઉપર ખાડા પડવાના મુખ્ય કારણો” આમ તો પહેલી નજરે આપણને ખાડા પડવાનું મુખ્ય કારણ વરસાદ જ લાગે.. પણ એવુ નથી…જાણીએ ખાડા પડવાના મુખ્ય મુખ્ય કારણો… ૧.નેતાજી સામે ભલે એ રાજી થતી હોય. પણ પીઠ પાછળ તો એમના કહેવાતા પુરૂષાતન પર એ હસતી જ હતી.. આપણે સામાન્ય માણસ શ્વાસ રોકી શકે એટલુ પણ […]

Continue Reading

“ચાલો.. મેસેજ કરન્સી વાપરીએ..”- ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા.

“ચાલો.. મેસેજ કરન્સી વાપરીએ..” (સહાયના મેસેજ આવે પણ નાણા ન આવે ત્યારે મેસેજને જ નાણું માની લેવાનુ… છાપા આને છેતરપીંડી ગણે છે.. પણ આ મેસેજ કરન્સી છે. ) ?સરકારી બિલના કોઈ પણ ભુગતાન માટે આ મેસેજ કરવો દા. ત. લાઇટબિલ માટે.. ( અમારા લાઈટબિલના ભુગતાન અંતર્ગત અમારા ગ્રાહક નં. 876986677 ઉપર 3540/-(અંકે રૂપિયા ત્રણ હજાર […]

Continue Reading

“કોરોના vs પ્રથમ ચૂંટણી( બિહાર સ્પેશિયલ) “ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા.

?જુઓ ભાઈ આપણે પ્રચારમાં નીકળ્યા છીએ. માનુ છુ કે, સોશિયલ ડિસ્ટન્ટીંગ રાખવાનું છે.. પણ એટલા પણ દુર નંઈ જવાનુ કે તમને ફોન કરી બોલાવવા પડે.. ?સાલા આ વખતના પ્રચારમાં આપણે ફસાઈ જવાના.. આપણા અભણ ઉમેદવારને કમસે કમ પાંચ સુધીતો ગણતા આવડે છે.. છેક સુધી સાથે રહેવુ પડશે.. આપણે નહી છટકી શકીએ… ?માતે ગાંધારી… આ કોઈ […]

Continue Reading

વ્યંગ કથા ” …. પાલા બયણી…”- ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા.

” …. પાલા બયણી…” લઈ લો.. ટ્રેન,.. રેલ્વે સ્ટેશન..પોર્ટ… એરપોર્ટ…. બેંકો… દુરદર્શન.. એલઆઇસી,…. એક દેવુપુજકબાઈ પોતાના મેલાઘેલા લુગડામા જોરશોરથી બુમો પાડી રહી હતી.. મને કમત સુજી. મે એને બોલાવી. એ હોશેહોશે આવી. પોતાના મોટા ટોપલાને મારે હાથેથી નીચે ઉતરાવ્યો…અને એના ટિપિકલ અવાજ કહયુ.. “કયો… સા’ભ હુ વતાડુ?” “શુ શુ વેચે છે?” મે કહયૂ… અને એ […]

Continue Reading

થોડીક રમુજો…ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા

થોડીક રમુજો… ?ફરજચુસ્તતા? ચાર પાંચ પોલીસવાળા આવ્યા અને દારુ વેચનાર બુટલેગરને માસ્ક ન પહેરવા બદલ એની 1000 રુપિયાની પાવતી ફાડી જતા રહ્યા. ?સદીઓનો બદલો? રસ્તે ચાલતા પોલીસને સામો આવતો જોઈને છાતી સુધી ઘુમટો તાણેલી નવોઢાએ મુછાળા વડસસરાને કહયુ “ભા.. મોઢુ બરાબર ઢાંકો…” ?નવજાત ? તમારા છોકરાએ માસ્ક પહેર્યું જ નથી.. લાવો હજાર રુપિયા… એ ભાઈ… […]

Continue Reading