પક્ષીઓ સોશીયલ ડિસ્ટનસ રાખી શકે,તો માણસ કેમ નહી! – ડૉ.કાસિમ હુસૈની.

કોવિડ-૧૯ ની મહામારી હમણાં ચાલી રહી એ તો તમને ખબર જ છે..હમણાં સુધી ના તો એની કોઈ દવા મળેલ છે ના તો કોઈ વેક્સિન છે.કોરોના થી બચવા એક ઉપાય છે જે આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે કીધું હતું સોશીયલ ડિસ્ટનસ ઍટલે કે એકબીજા થી દુર રહેવું. આ ચિત્ર મારફતે ખૂબ જ સરળ સંદેશો […]

Continue Reading