રાજપીપળા ખાતે યુનિવર્સિટી કક્ષાની ઇન્ટર કોલેજ બેડમિન્ટન સ્પર્ધા યોજાઈ.રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

રાજપીપળા ખાતે યુનિવર્સિટી કક્ષાની ઇન્ટર કોલેજ બેડમિન્ટન સ્પર્ધા યોજાઈ. જેમાં બી.એડ. કોલેજ અને અનુસ્નાતક કોલેજોના સ્પર્ધકો બેડમિન્ટન સ્પર્ધકોએ બેડમિન્ટન સ્પર્ધામાં ભાગ લીધો હતો. રાજપીપળા, તા. 3 નર્મદાના વડામથક રાજપીપળા ખાતે સ્પોર્ટ કોમ્પ્લેક્ષ ખાતે યુનિવર્સિટી કક્ષાની ઇન્ટર કોલેજ બેડમિન્ટન સ્પર્ધા યોજાઇ હતી. જેમાં બી.એડ.કોલેજ અને અનુસ્નાતક કોલેજના સ્પર્ધકો બેડમિન્ટન સ્પર્ધકો બેડમિન્ટન સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેનું […]

Continue Reading

છેલ્લા ત્રણ વર્ષથી નર્મદા જિલ્લામાં નાસતી ફરતી મહિલા આરોપીને નવાગામ બડેલી થી નર્મદા પોલીસે ઝડપી પાડી.

છેલ્લા ત્રણ વર્ષથી નર્મદા જિલ્લામાં નાસતી ફરતી ઇ.પી.કો કલમ 379 ના ગુનામાં સંડોવાયેલ મહિલા આરોપીને નવાગામ બડેલી થી નર્મદા પોલીસે ઝડપી પાડી છે. જિલ્લા પોલીસ વડા હિમકર સિંહને મળેલી બાતમીને આધારે રાજપીપળા પોલીસ મથકમાં ઇ.પી.કો કલમ 379 ના ગુનામાં સંડોવાયેલા આરોપી રમીલાબેન પીન્ટુભાઇ ભીલ (રહે, ધોળી કોતેડી, તા. નસવાડી જી. છોટાઉદેપુર) બોડેલી તરફ હોવાની બાતમી […]

Continue Reading

પ્રા.શાળા ભૂછાડના પ્રાથમિક શિક્ષક કમલભાઈ વસાવાની રાજ્યની શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક માટે પસંદગી.રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપળા

પ્રા.શાળા ભૂછાડના પ્રાથમિક શિક્ષક કમલભાઈ વસાવાની રાજ્યની શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક માટે પસંદગી. કમલભાઈ ને 5મી સપ્ટેમ્બરે શિક્ષક દિને કમલ વસાવાને રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ એનાયત કરાશે. પાંચમી સપ્ટેમ્બરના રોજ રોકડ પુરસ્કાર પેટે રૂ. 51000/-અને શિલ્ડ આપી રાજ્યપાલના હસ્તે સન્માન કરવામાં આવશે. રાજપીપળા, તા. 25 ચાલુ વર્ષે 2019માં દક્ષિણ ઝોન ના 8 (આઠ )પરિસ્થિતિ […]

Continue Reading

રાજપીપળા જન્માષ્ટમી પર્વે કૃષ્ણમય બન્યું. રાજપીપળામાં ભરે શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક જન્માષ્ટમી પર્વ ઉજવાયું. : જ્યોતિ જગતાપ,રાજપીપળા

રાજપીપળા જન્માષ્ટમી પર્વે કૃષ્ણમય બન્યું. રાજપીપળામાં ભરે શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક જન્માષ્ટમી પર્વ ઉજવાયું. બાલ મંદિર ફળિયા ની કૃષ્ણ લીલા માં કાશ્મીરમાં ભાજપની કેન્દ્ર સરકારે 370 ની કલમ નાબૂદ કરી લોકસભા લીધેલા ઐતિહાસિક નિર્ણયની જાણ કરતી ડેકોરેશન લોક આકર્ષણનું કેન્દ્ર બન્યું. નગરમાં કૃષ્ણ જન્મ ની ઝાંખી કરાવતી 100 થી વધુ ઝૂંપડીઓમાં શણગાર ડેકોરેશન જોવા આખું રાજપીપળા […]

Continue Reading

કેવડિયા અકસ્માતમાં ઇજાગ્રસ્ત દીકરીને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવા વડોદરા જિલ્લા પ્રશાસને સેફ કોરીડોરની વ્યવસ્થા કરી…:જ્યોતિ જગતાપ,રાજપીપળા

કેવડિયા થી જાણકારી મળતાં જ જિલ્લા કલેકટરે વડોદરામાં ઘાયલોની ત્વરિત સારવારની વ્યવસ્થા કરી… જન્માષ્ટમીની જાહેર રજામાં જિલ્લા પ્રશાસને ઇજાગ્રસ્તોની ત્વરિત સારવારનું સંકલન કરીને અદા કર્યો આપદ ધર્મ.. ગઈ કાલે 24મી ઓગસ્ટ ના રોજ કેવડીયામાં પ્રવાસી બસને અકસ્માત થયા ની જાણકારી નર્મદા કલેકટરઆઈ કે.પટેલ દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલને આપવામાં આવી હતી.તેને અનુલક્ષીને શ્રીમતી […]

Continue Reading

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સર્જાયેલ બસ અકસ્માતમાં ઈજાગ્રસ્ત દર્દીને SoU ના હેલીકોપ્ટર થકી વધુ સારવાર અર્થે વડોદરાની હોસ્પિટલથી અમદાવાદ શિફ્ટ કારાયા.: જ્યોતિ જગતાપ,રાજપીપળા

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સર્જાયેલ બસ અકસ્માતમાં ઈજાગ્રસ્ત દર્દીને SoU ના હેલીકોપ્ટર થકી વધુ સારવાર અર્થે વડોદરાની હોસ્પિટલથી અમદાવાદ શિફ્ટ કારાયા. અક્સ્માતમાં અસરગ્રસ્ત દર્દીઓના સારવારનો ખર્ચ સ્ટેચ્યુ ઓફ યુનિટી ભોગવશે.- ગઈ કાલે જન્માષ્ટમી સપરમા દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓ માટેની પ્રવાસી બસને અકસ્માત થયો હતો. જેમાં અંદાજીત ૧૭ જેટલાં પ્રવાસીઓ ઈજાગ્રસ્ત થયા હતાં. આ […]

Continue Reading

બોરીદ્રા પ્રાથમિક શાળામાં રવિવારે જાહેર રજાના દિવસે વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ શાળામાં આવી વૃક્ષારોપણ કર્યું. : જ્યોતિ જગતાપ,રાજપીપળા

બોરીદ્રા પ્રાથમિક શાળામાં રવિવારે જાહેર રજાના દિવસે વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ શાળામાં આવી વૃક્ષારોપણ કર્યું. શાળાને ગ્રીન સ્કૂલ બનાવવાનો સંકલ્પ લીધો. સામાન્ય રીતે જાહેર રજાના દિવસોમાં સાડા બંધ રહેતી હોય છે અને ઘરે આરામ ફરમાવતા હોય કે અન્ય કામગીરી કરતા હોય રજાના દિવસે શાળા બંધ હોય માં મેદાન વર્ગખંડો જણાતા હોય છે પણ નર્મદાની એકમાત્ર નાંદોદ […]

Continue Reading

સરકારી વિનિયન કોલેજ સાગબારા ખાતે “બાળ લગ્ન એક અભિશાપ” જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો. :જ્યોતિ જગતાપ , રાજપીપળા

બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી નર્મદા તેમજ જિલ્લા બાળ સુરક્ષા એકમ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ના સયુંકત ઉપક્રમેનર્મદા ના સરકારી વિનિયન કોલેજ સાગબારા ખાતે “બાળ લગ્ન એક અભિશાપ” જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો .જેમાં.લક્ષીત જૂથ સ્નાતકકક્ષાના ૨૦૦ વિધાર્થીઓ જોડાયા હતા . જેમાં બાળ લગ્ન ના ગેરફાયદા તેમજ બાળ લગ્ન અટકાયત […]

Continue Reading

અહો વૈચિત્ર્યમ ! રાજપીપળા નગરપાલિકા દ્વારા આપ અપાતા પીવાના પાણીમાં પક્ષીઓના પીંછા તથા હાડકાં નીકળતા નગરજનોમાં ફફડાટ. : જ્યોતિ જગતાપ,રાજપીપળા

સિંધીવાડ, દક્ષિણ ફળીયા, રબારીવાળ વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી પાણીની સમસ્યાથી રોગચાળો ફાટી નીકળવાની દહેશત. મૃત પક્ષીઓના પીંછા હાડકાંની પાઇપલાઇનો માં આવતા લઈન, જામ થઈ જતા દુર્ગંધ મારતો પાણી પીવાનો વારો આવતા રોષ. ફરિયાદી મળતા ચીફ ઓફિસર ટીમ કામે લગાડાઈ રાજપીપળા, તા. 23 રાજપીપળા નગરપાલિકા દ્વારા નગરજનોને અપાતા પીવાના પાણીમાં મૃત પક્ષીઓના પીંછા હાડકા નીકળતા ભયંકર […]

Continue Reading

તિલકવાડા તાલુકાના સાવલી ગામે ખુલ્લા ખેતરમાં શ્રાવણિયા જુગારીઓને જુગાર રમતા ઝડપી પાડતી નર્મદા એલસીબી પોલીસનો સપાટો : જ્યોતિ જગતાપ, રાજપીપળા

તિલકવાડા તાલુકાના સાવલી ગામે ખુલ્લા ખેતરમાં શ્રાવણિયા જુગારીઓને જુગાર રમતા ઝડપી પાડતી નર્મદા એલસીબી પોલીસનો સપાટો રોકડા રૂ.10200/- તેમજ મોબાઈલ નંગ -૩/-મળી કુલ રૂ. 13200 /-ના મુદ્દામાલ ઝડપાયો. 4 જુગારીઓની ધરપકડ. રાજપીપળા તા. 23 નર્મદા જિલ્લામાં પવિત્ર શ્રાવણ માસમાં શ્રાવણિ જુગાર રમવાની મોસમ ખીલી ઉઠી છે. જેમાં તિલકવાડા તાલુકાના સાવલી ગામે ખુલ્લા ખેતરમાં જુગાર રમતા […]

Continue Reading