જૈન એકેડમી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું જૈન ચાતુર્માસ અને પર્યુષણનાં પાવન દિવસોમાં અર્થપૂર્ણ અને સ્વાધ્યાયપૂર્ણ વ્યાખાનમાળાનું સોળ દિવસીય આયોજન* *જૈન સાહિત્યનાં વિદ્વાન વક્તા ડો. બળવંતભાઈ જાની કરાવશે સોળ સતીજીઓ વિશેનું રસપાન*

*જૈન એકેડમી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું જૈન ચાતુર્માસ અને પર્યુષણનાં પાવન દિવસોમાં અર્થપૂર્ણ અને સ્વાધ્યાયપૂર્ણ વ્યાખાનમાળાનું સોળ દિવસીય આયોજન* *જૈન સાહિત્યનાં વિદ્વાન વક્તા ડો. બળવંતભાઈ જાની કરાવશે સોળ સતીજીઓ વિશેનું રસપાન* *વિજયભાઈ રૂપાણીનાં હસ્તે ડિજીટલ ઉદ્દઘાટન* *સવંત્સરી પૂર્વે સંધ્યાએ પૂર્ણાહુતિ પામનાર આ વ્યાખ્યાન શ્રેણી તારીખ ૫-૮-૨૦૨૦ને બુધવાર રાત્રીનાં ૮ કલાકથી ફેસબૂક-યુટ્યુબ માધ્યમથી આરંભાશે* સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દીપચંદભાઈ ગાર્ડીનાં […]

Continue Reading