ગાંધીનગર ખાતેથી નીકળેલી જગન્નાથજીની રથયાત્રા માં ભક્તોએ લાભ લીધો તસવીર વિનોદ રાઠોડ

અષાઢી બીજના રોજ સમગ્ર દેશમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળતી હોય છે ત્યારે ગાંધીનગર ખાતે આવેલા પંચદેવ મંદિર માંથી પણ આજે ભગવાન જગન્નાથના રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું રથયાત્રામાં મગ જાંબુ તેમજ કાકડીના પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો સમગ્ર ગાંધીનગર માં થી પસાર થયેલા રથયાત્રામાં ગાંધીનગરની ધર્મપ્રેમી જનતાએ ભગવાન જગન્નાથજીના દર્શન કરી ખૂબ જ લાભ લીધો હતો.

Continue Reading

*”અષાઢી બીજ”*

142 મી રથયાત્રા આપને અને આપના પરિવાર ને *”સુખ, શાંતિ સમૃદ્ધિ”* આપનારું બની રહે એવીઆપને અને આપના પરિવાર ને મારી અને મારા પરિવારની હાર્દિક શુભેચ્છાઆજ રોજ રથયાત્રાના પાવન અવસર નિમિત્તે રથયાત્રા મા ખાડિયા એરીયા પ્રેસિડેન્ટ ફૈયાઝ ભાઈ અને રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી કુણાલભાઈ સોની એ રથયાત્રા માં જતા ભક્તો ની સેવા કરી.દરેક ભાવિક ભકતો અને પોલીસ […]

Continue Reading

શ્રી જગન્નાથજીની ૧૪૨ મી રથયાત્રા નિમિતે કોમી એકતાનાં પણ થયાં દર્શન.

#શ્રી_જગન્નાથજી_ની_૧૪૨_મી_રથયાત્રા નિમિતે આજે શાહપુર રંગીલા પોલીસ ચોકી પાસે કોમી એકતા વધુ મજબૂત બને તેના ભાગ રૂપે શાંતિ ના દૂત કબુતર ઉડાવામા આવ્યા હતા આ પ્રસંગે દરીયાપુર વિઘાનસભાના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ,મુસીપલ કાઉન્સિલર મોનાબેન પ્રજાપતિ અમદાવાદ શહેર કોંગ્રેસ ના મહામંત્રી ગુલામફરીદ શેખ સાબિર બોથમ મયુદ્દીન અજમેરી યુસુફ માર્ટીન ભુરાબાપુ ભુપેશ પ્રજાપતિ આસીફ અન્ના પપુભાઈ તથા સૌ #હિન્દૂ_મુસ્લિમ_ભાઈઓ […]

Continue Reading