ગુજરાતનું ગર્વ ગણાતી અમદાવાદ શહેર પોલીસનું ગૌરવ સાથે ગર્વ પ્રદાન કરતું અદભુત પ્રશંસનીય કાર્ય – સંજીવ રાજપૂત.

ગુજરાતનું ગર્વ ગણાતી અમદાવાદ શહેર પોલીસનું ગૌરવ સાથે ગર્વ પ્રદાન કરતું અદભુત પ્રશંસનીય કાર્ય…. અમદાવાદ શહેર પોલીસ દ્વારા શાંતિ અને એકતાના પ્રતીકરૂપે શહેર પોલીસ કમિશ્નર એ કે સિંઘ દ્વારા શરૂ કરવામાં આવેલ થેલેસમિયાથી પીડિત બાળકોને રક્તદાન કરવાના ઉમદા કાર્યનું આજે જગન્નાથ મંદિર ખાતે સમાપન કરવામાં આવ્યું હતું જેમાં તમામ વિસ્તારના ઉચ્ચ અધિકારીઓ જેસીપી, ડીસીપી, એસીપી […]

Continue Reading

ગુજરાત પોલીસનું રાષ્ટ્રીય સ્તરે નામ રોશન કરનાર એ D.Y.S.P.ની “યુનિયન હોમ મિનિસ્ટર મેડલ ફોર એક્સલેન્સ ઇન ઇન્વેસ્ટિગેશન 2018” ના એવોર્ડ માટે પસંદગી.

ગુજરાત પોલીસનું રાષ્ટ્રીય સ્તરે નામ રોશન કરનાર Dy.SP શ્રી એ.એ.સૈયદ તથા Dy.SP શ્રી પી.જી.જાડેજાની “યુનિયન હોમ મિનિસ્ટર મેડલ ફોર એક્સલેન્સ ઇન ઇન્વેસ્ટિગેશન 2018” ના એવોર્ડ માટે પસંદગી થવા બદલ સમગ્ર પોલીસ ખાતાએ તેમને ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. Please send your news on 9909931560.

Continue Reading

જાણીતાં પત્રકારો દ્વારા પો.ઇન્સ્પેક્ટર જે.એમ ચાવડા મેડમની બદનામી અને બદલી નો કરાયો સખ્ત વિરોધ.

પો.ઇન્સ્પેક્ટર જે.એમ ચાવડા મેડમ જેઓ અમદાવાદ શહેરમાં અગાઉ ટ્રાફિક અને પો.સ્ટેશનમાં પણ ફરજ બજાવી ચુક્યા છે. ભાવનગરનાં ભરતનગરમાં નજીવી રૂપિયા ૬૦૦૦/જેવી રકમ બાબતે તેમને બદનામ કરવા અને ફરજ પર થી બદલી કરવા માટે આ કારશો રચાયો.છે. તેમની ૫૦ વર્ષની ઉંમરે એમના જ પોલીસ ખાતા તરફથી બદનામીનું ઇનામ આપવામાં આવ્યું છે. અને માત્ર નજીવી રકમ બાબતે […]

Continue Reading

ઈંપેક્ટ ઓફ તેજ ગુજરાતી ન્યૂઝ.*અમદાવાદ પોલીસ ટ્રાફિક વિભાગનું તેજ ગુજરાતીમાં છપાયેલ ટોઇંગનાં લેખનો સી.પી.દ્વારા લેવાયેલ જરૂરી પગલાં.

તેજ ગુજરાતી ન્યુઝ દ્વારા થોડા સમય પહેલાં એક લેખ કે.ડી ભટ્ટ ધ્વારા તેજ ગુજરાતી ની ન્યૂઝ વેબસાઈટ પર મૂકવામાં આવ્યો હતો. જે ટોઈંગ દ્વારા નાગરિકોનાં વાહનોને બેદરકારી પૂર્વક ઘસેડી ને ટોઈંગ કરવા, તેમજ ટોઈંગમાં વાહન ચઢાવ્યા પછી પણ બેકાળજી ધરાવતા વલણ અને તેનાથી થતી નાગરિકોની પરેશાની પર લખવા મા આવેલ હતો. ” ડીટેઇન / ટોઈંગ […]

Continue Reading

વાયબ્રન્ટ ગુજરાત તથા પી.એમ. બંદોબસ્તમાં બહારગામથી આવેલ ગુજરાત પોલીસના જવાનોને વિષ્ણુભાઈ ઠાકોર અને જવાનો દ્વારા ચા નાસ્તા ની વ્યવસ્થા કરાઈ.

વાયબ્રન્ટ ગુજરાત કાર્યક્રમ તથા પી.એમ. બંદોબસ્તમાં ગુજરાત પોલીસને બહારગામથી આવેલ ગુજરાત પોલીસના જવાનોને રહેવા તથા જમવાની યોગ્ય સગવડ અપાવવા વિષ્ણુભાઈ રૂપસિંગભાઈ ઠાકોર ગુજરાત પોલીસ મિત્રને છેલ્લા ત્રણ એકદિવસથી અમદાવાદ શહેર તથા ગાંધીનગરમાં વાઈબ્રન્ટ ગુજરાત કાર્યક્રમ તથા પી.એમ. બંદોબસ્તમાં બહાર ગામથીઆવતા ગુજરાત પોલીસના કર્મચારીઓ, એસ.આર.પી. જવાનો, તથા હોમગાર્ડના જવાનોને રહેવાની તથા જમવાની ખુબજ તકલીફ પડે છે, […]

Continue Reading