ગુજરાતી મનોરંજન જગત માં અભિનય – દિગ્દર્શક અને નિર્માતા નો સુભગ સમન્વય :- પ્રકાશ ગઢવી.
સાયલેન્સ… લાઈટ… કેમેરા… એકશન… ની ગ્લેમરસ દુનિયામાં કામ કરતાં કલાકાર – કસબીઓ ના નામ માં એક નવું છોગું ઉમેરાવા જઈ રહ્યું છે.. બહું નાની ઉંમરે પોતાના અથાગ પરિશ્રમ અને આવડત ને લઈને આજે કોરોના ના કારણે જ્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ના કલાકારો- કસબીઓ જે હાલાકી નો સામનો અને બેકારી સામે ઝઝૂમી રહ્યા છે. ત્યારે પ્રોડ્યૂસર […]
Continue Reading