હિંદુ યુવાનોને ગાંધીનગર જિલ્લાનાં બજરંગ દળ તરફથી ૧૪ ફેબ્રુઆરીએ માતૃ-પિતૃ પૂજન દિવસ મનાવવામાં આવે, તેવી અપીલ કરવામાં આવી.

ગાંધીનગર જિલ્લાનાં બજરંગ દળ તરફથી ૧૪ ફેબ્રુઆરીએ માતૃ-પિતૃ પૂજન દિવસ મનાવવામાં આવે, તેવી આજનાં યુવા ભાઇ-બહેનોને આહવાન કરવામાં આવ્યું છે. વધુમાં તેમ પણ જણાવવામાં આવ્યું છે,દરેક હિંદુ યુવાનોનાં પરિવારો પણ વેલેન્ટાઈન ડે ના મનાવે તેવી અપેક્ષા રાખે છે. દર વર્ષ ની જેમ આ વર્ષે પણ બજરંગ દળ ના કાયૅકતા જુદા બાગ બાગ બગીચા માં જઈને […]

Continue Reading

ગાંધીનગરમાં સચિવાલય માં ઘૂસ્યો દીપડો.

ગાંધીનગરમાં નવા સચિવાલય માં આદમખોર દીપડો કાલે રાત્રે ઘુસી ગયો હતો, જેને પકડવા વનવિભાગ ની ટિમો કામે લાગી ગઈ છે. બધા જ ગેટ બંધ કરવામાં આવ્યા છે. તેમજ બધા બેઝમેન્ટ માં સર્ચ તપાસ કરવામાં આવી રહી છે.આ દીપડો ગેટ.નં.7 થી ઘૂસ્યો હતો.કર્મચારીઓ અને મુલાકાતીઓ માટે પ્રવેશ બંધ કરવામાં આવ્યો હતો.

Continue Reading

ગાંધીનગર બજરંગદલ દ્રારા હિન્દુ સંસ્કૃતિ મુજબ શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું.

ગાધીનગર બજરંગદલ દ્રારા સેકટર 24માં અંબાજી મંદિર માં હિન્દુ સંસ્કૃતિ મુજબ શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. તેમા હાજર આગેવાનો સૂનીલભાઈ ત્રિવેદી .પ્રવિણભાઈ પટેલ Rss કીર્તિભાઈ મેહતા .શકિતસિંહ ઝાલા.હિતેષ ઠાકોર .કનુજી ઠાકોર.હષૅદ બારોડ.જીવરાજ ઠાકોર.કેશવભાઈ ખૈરનાર.રણજીતસિહ ચાવડા.હરેશ ચોધરી.સુયૉપકાશ વૈસણવ ભુપેન્દર રાવ.અતુલ સોલકી. વગેરે હાજર રહ્યા હતા. આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

Continue Reading

જમીન વિકાસ નિગમ ખાતે બોડૅ-નિગમ, નગરપાલિકાના કમૅચારીઓ દ્વારા સરકારની નિતી નો વિરોધ કરાયો.

આજે જમીન વિકાસ નિગમ સે.૧૦/એ ગાધીનગર ખાતે બોડૅ-નિગમ, નગરપાલિકા ના કમૅચારી ઓ દ્વારા સરકાર ની ભાગલાવાદી નિતી નો વિરોધ કરવા ખુબ મોટી સંખ્યામાં કમૅચારી ઓ ઉપસ્થિત રહ્યા. સરકાર દ્વારા સતત થતા અન્યાય સામે આકોશ જાહેર કર્યો. આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

Continue Reading

સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ, ગાંધીનગર ખાતે એર ફોર્સ દિવસ ની ઉજવણી કરવામાં આવી : વિનોદ રાઠોડ

સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ, ગાંધીનગર ખાતે એર ફોર્સ દિવસ ની ઉજવણી કરવામાં આવી : વિનોદ રાઠોડ આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

Continue Reading

ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસ (સેવા દિવસ) નિમિત્તે સરકારી આયુર્વેદ હોસ્પિટલ ગાંધીનગર દ્વારા આયુર્વેદ /હોમીયોપેથિક નિદાન સારવાર કેમ્પ યોજાયો.

તા ૧૭ / ૯ /૧૮ ના રોજ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના જન્મદિવસ (સેવા દિવસ) નિમિત્તે સરકારી આયુર્વેદ હોસ્પિટલ સેક્ટર ૨૨ ગાંધીનગર દ્વારા આયુર્વેદ /હોમીયોપેથિક નિદાન સારવાર કેમ્પ તેમજ સ્વાઇન ફ્લુ પ્રતિરૉધક આયુર્વેદ ઉકાળા અને ડેન્ગ્યૂ, ચિકનગુનિયા પ્રતિરૉધક હોમીયોપેથિક દવાઓ નું વિતરણ અર્બન હેલ્થ સેન્ટર સેક્ટર 2, આદિવાડા ગામ અને શાહપુર ગામે આયોજન […]

Continue Reading

ગાંધીનગર: સ્વર્ણિમ સંકુલ ખાતે અખબારના 400 તંત્રીઓની ધરપકડ

ગાંધીનગર : સ્વર્ણિમ સંકુલ ખાતે તંત્રી તેમજ અખબારના માલિકોની કરાય અટકાત તમામને ડીએસપી કચેરી ખાતે લઇ જવા રવાના પોલીસ

Continue Reading

ગાંધીનગર ખાતે નવા સી.સી.ટી.વી.કેમેરા નું કામકાજ ચાલુ – વિનોદ રાઠોડ.

ગાંધીનગર ખાતે નવા સી.સી.ટી.વી.કેમેરા નું કામકાજ ચાલુ છે. તે પુરી થયા બાદ ફોન પર વાત કરવી, સીટ બેલ્ટ ન પહેરવો, અને હેલ્મેટ ન પહેરનાર ને મેમો મળી જશે.

Continue Reading