23 ઓગસ્ટ 2020 ના રોજ 0845 કલાકે જાહેર કરાયેલ ન્યુકાસ્ટ આગામી 3 કલાક દરમિયાન દાહોદ, અરવલી, મહીસાગર, ખેડા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છમાં મધ્યમથી ભારે વરસાદ ચાલુ રહેવાની સંભાવના.

23 ઓગસ્ટ 2020 ના રોજ 0845 કલાકે જાહેર કરાયેલ ન્યુકાસ્ટ આગામી 3 કલાક દરમિયાન દાહોદ, અરવલી, મહીસાગર, ખેડા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છમાં મધ્યમથી ભારે વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે.

Continue Reading

ગાંધીનગર સેક્ટર-૭, ભારતમાતા મંદિરમાં શ્રીગણેશ સ્થાપના કરવામાં આવી.

આજે ગણેશ ચતુર્થીના પાવન પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગાંધીનગરના સેક્ટર-૭ સ્થિત ભારતમાતા મંદિરમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. સાંપ્રત સમય માં, આપણી રાષ્ટ્રીય સુરક્ષા માટે દેશે જયારે જમ્મુ-કાશ્મીરમાં થી ૩૩૦ કલમની નાબુદી, સર્જિકલ સ્ટ્રાઈક અને એર એટેક જેવા મજબૂત પગલા ભર્યા છે ત્યારે, ગણેશ મહોત્સવ નું આયોજન કરી રાષ્ટ્રીય એકતા, હિન્દુ ધર્મ-સંસ્કૃતિનું સંવર્ધન અને […]

Continue Reading

‘તપોવન એ જ તરણોપાય’ વૈશ્વિક સંમેલન. 25 વર્ષની પૂર્ણાહૂતિનો ભવ્ય મહોત્સવ

સહર્ષ જણાવવાનું કે, યુગપ્રધાન આચાર્યસમ પંન્યાસપ્રવરશ્રી ચન્દ્રશેખરવિજયજી મ.સા. પ્રેરિત ધર્મ-સંસ્કૃતિ અને રાષ્ટ્ર રક્ષા માટે આવનારી પેઢીને તાલીમબદ્ધ કરવાના ધ્યેયથી સ્થાપિત તપોવન સંસ્કારપીઠને 25 વર્ષ પરિપૂર્ણ થઇ રહ્યા છે.* 25 વર્ષની પૂર્ણાહૂતિનો ભવ્ય મહોત્સવ તા. 16/17 ફેબ્રુઆરી-2019 શનિવાર અને રવિવારના રોજ તપોવન મુકામે થવાનો છે. આ કાર્યક્રમ અંતર્ગત તા.16-2-2019 શનિવારના રોજ – પરમ પૂજ્ય સિદ્ધાંત દિવાકર […]

Continue Reading

Watch “Ramol road problem – vismay Jagad.” on YouTube

છેલ્લા આશરે અઢી મહિના પહેલા રામોલ ટોલ ટેક્ષ પાસે પાઇપ લાઇન નાખવાની કામગીરી કરવામાં આવી હતી જે પછી રોડનું સમારકામ ન થતા સર્વિસ રોડ પર મોટો ખાડો પડી ગયો હતો જેથી રોડ પરથી પસાર થતાં લોકો તથા વાહનોને ખૂબજ હાલાકી પડી રહી છે. આ બાબતે અમદાવાદ ડેવલપમેન્ટ એન્ડ સીટીઝન વેલ્ફેર ગ્રુપ દ્વારા જવાબદાર ઇજનેરશ્રી દિનેશભાઈને […]

Continue Reading

રાજ્યમાં આરોગ્ય સેવાઓના મજબૂતીકરણ માટે સીપીએસ મુંબઈ સાથે સમજૂતી કરાર. – વિનોદ રાઠોડ.

રાજ્યમાં જીલ્લા અને પ્રાંત ની હોસ્પિટલોમાં તથા યુનિવર્સિટી અને શૈક્ષણિક સંસ્થાઓમાં આરોગ્ય સેવાઓને મજબૂત કરવા ગુજરાત સરકારે, વાઈબ્રન્ટ ગુજરાત મહોત્સવમાં, સીપીએસ મુંબઈ સાથે સમજૂતી કરાર કર્યા. કેન્દ્રીય આરોગ્ય મંત્રી, કેન્દ્રીય આરોગ્ય સચિવ તથા નાયબ મુખ્ય પ્રધાન શ્રી નીતિનભાઈ પટેલ ની ઉપસ્થિતિમાં સરકાર ના એડીશનલ ડાયરેક્ટર ડૉ. ધોળકિયા અને સીપીએસ મુંબઈ ના ગુજરાત નોડલ અધિકારી શ્રી […]

Continue Reading

સર્વ નેતૃત્વ ગાંધીનગરનાં જીવદયા પ્રેમી દેવમ પટેલનું અનોખું અભિયાન.

સર્વ નેતૃત્વ ગાંધીનગર દ્વારા ઉત્તરાયણ પર્વ દરમિયાન પક્ષીઓ ઘાયલ ન થાય તે માટે વિવિધ જન જાગૃતિના કાર્યક્રમ તથા ઘાયલ પક્ષીના બચાવવાની કામગીરી કરવામાં આવે છે. ઉત્તરાયણ પર્વ બાદ જાહેર સ્થળો કે માર્ગો પર રખડતા કે વૃક્ષો પર લટકતા દોરાથી વ્યક્તિઓ તથા પક્ષીઓ માટે ઘાતક નીવડે છે. આ દોરાથી પક્ષીઓ તથા વ્યક્તિઓનાં રક્ષણ માટે ચાલુ વર્ષે […]

Continue Reading

Watch “KOBA MAHAVIR HILLS GARBA AND VESHBHUSHA” on YouTube

કોબા ના મહાવીર હિલ્સ ખાતે ગરબા દરમ્યાન બાળકોની તેમજ યુવાઓની વેશભૂષા, તેમજ ગરબા માં બેસ્ટ પર્ફોર્મન્સ ને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

Continue Reading

Watch “મેર પર મહેરબાન મેલડી..નિલેશ ધોળકીયા” on YouTube

? *મેર પર મા મેલડીની મહેર !* સૌરાષ્ટ્રના હજારો કી.મી. સાગરકાંઠે ગાંધીજી + નરસિંહ મહેતાની ધીંગી ધરા એટલે ચોપાટી યુક્ત પોરબંદર ! વટ, વચન ને વેરની વસૂલાત માટે પંકાયેલા આ પ્રાંતમાં આજે પણ કુદરતી ખનીજની મોટી માત્રા ઉપલબ્ધ છે છતાં સૌરાષ્ટ્રના છેવાડે વસેલા પોરબંદરની બહુ ઓછી જાણકારી દુનિયાના લોકોને હશે. ખેર ! આજે વાત કરવી […]

Continue Reading