હાથીજણ નાં દ્વારકેશ પાર્ક બંગલોમાં સામુહિક સ્વચ્છતા અભિયાનમાં જોડાયા અને આસ્થા, ધર્મ અને સ્વચ્છતાનો સુભગ સમન્વય

અમદાવાદના હાથીજણ પાસે આવેલી દ્વારકેશ પાર્ક સોસાયટીમાં સાર્વજનિક ગણેશોત્સવમાં માન. ધારાસભ્ય બાબુભાઇ જમનાદાસ પટેલ હાજર રહ્યા હતાં. સાથે અમદાવાદ જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ સુશ્રી ભાવિબેન પટેલ, બડોદરા; નાંદેજ અને બારેજડીના સરપંચશ્રીઓ, જિલ્લા ભાજપ લઘુમતિના પ્રમુખ યુસુફભાઈ દિવાન,દસક્રોઈ ભાજપ સંગઠનના હોદ્દેદારશ્રીઓ,સ્થાનિક આગેવાનો અને આજુબાજુની સોસાયટીના નાગરિકો આરતી અને સામુહિક સ્વચ્છતા અભિયાનમાં જોડાયા અને આસ્થા, ધર્મ અને […]

Continue Reading

વિવેકાનંદનગર માં આવેલી સંસ્કાર શાળામાં સાંજના સમયે ચાલતા નવરંગ ગરબા કલાસમાં એક દિવસીય ગણપતિની ખેલૈયા દ્વારા સ્થાપના કરવામાં આવી.

વિવેકાનંદ નગર માં આવેલી સંસ્કાર શાળા માં સાંજના સમયે ચાલતા નવરંગ ગરબા કલાસ માં એક દિવસીય ગણપતિ ખેલૈયા દ્વારા સ્થાપના કરવામાં આવી. ખેલૈયા મન મુકીને ગણપતિ દાદા ની પૂજન અર્ચન કરવાની સાથે સાથે ગરબાની રમઝટ બોલાવતા જોવા મળ્યા નવરંગ રાસ ગરબા ના તમામ 50 થી 60 સ્ટુડન્ડ ગણપતિ દાદા વિઘ્નહર્તા ની એક સાથે આરતી ઉતારી […]

Continue Reading

ઇકો ફ્રેન્ડલી ગણપતિજી

અમદાવાદના વાસણામાં રહેતા હિતેશ શાહ છેલ્લા 35 વર્ષથી ગણપતિ બાપાની પધરામણી ઘરે કરાવે છે. વર્ષોથી ઇકો ફ્રેન્ડલી ગણપતિજીની મૂર્તિ જાતે બનાવે છે. હિતેશ શાહ કોમ્પ્યુટર હાર્ડવેરનો વ્યવસાય કરે છે. સુશોભન માટે એવી વસ્તુઓ વાપરે છે જે પર્યાવરણને નુકસાન ન કરે. પર્યાવરણની રક્ષા એ પણ ભક્તિ છે તેવું હિતેશ શાહ કહે છે. – સંકલન દિલીપ ઠાકર.

Continue Reading

છાણ અને માટીમાંથી ગુજરાતના પ્રથમ વાર 6 ફુટના ગણપતિ બનાવ્યાં.

બોપલ સ્થિત દિવ્યકાંત દવે એ જણાવ્યું છે, કે અમે છાણ અને માટીમાંથી ગુજરાતના પ્રથમ વાર 6 ફુટના ગણપતિ બનાવ્યાં છે. ઇકોફ્રેન્ડલી ગણપતિ મૈત્રીપૂર્ણ છે પરંતુ છાણ પર્યાવરણને પોષક છે.ગોબર અને માટી ની મિશ્રિત મૂર્તિની સ્થાપના કરવી જોઈએ,કારણ કે છાણ અને માટી આધારિત ગણપતિ બનાવી પૂજન કરવાથી અર્થતંત્રને અને દેશને વિકાસ માં ફાયદો થાય છે. આપના […]

Continue Reading

ગાંધીનગરના ધોળેશ્વર પાસે રશ્મિ મુન્શી દ્વારા તુલસી ની માંજરો થી માટી ના ગણપતિ બનાવવામાં આવ્યા હતાં.

ગાંધીનગરના ધોળેશ્વર પાસે આવેલી સૃજન સોસાયટી ના રહીશો દ્વારા તુલસી ની માંજરો થી માટી ના ગણપતિ બનાવવામાં આવ્યા હતાં. આ વિશે રહીશ રશ્મિ મુનશી વધુમાં જણાવ્યું હતું, કે જ્યારે ગણપતિ વિસર્જન કરીએ, ત્યારબાદ તેમાંથી કેટલાય તુલસીના છોડ ઊગી નીકળશે, જેથી મચ્છર નો ઉપદ્રવ નહિ થાય, અને પર્યાવરણ સુદ્ધ રહે તે હેતુ થી અમારી સોસાયટીના રહીશો […]

Continue Reading

અડાલજનાં પાટના કુવા પાસે, સ્વાગત સીટી ની સામે આવેલ બ્રહ્માણી ટેરાકોટા શોરૂમ ખાતે ઇકો ફ્રેન્ડલી ગણપતિમાં ફટકડી નો ઉપયોગ કરવામાં આવ્યો.

અડાલજનાં પાટના કુવા પાસે, સ્વાગત સીટી ની સામે આવેલ બ્રહ્માણી ટેરાકોટા શોરૂમ ખાતે ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવવામાં આવેલ છે, આ ગણપતિ કાચી માટીમાંથી બનાવેલી હોય ચર.કાચી માટીમાંથી બનાવવામાં આવેલ ગણપતિ ની વિશેષતા એ છે, કે આ મૂર્તિઓ ઘરે જ વિસર્જન કરી શકાય છે. વધુમાં કસ્તૂરભાઈ અને ગોપાલભાઈને પૂછતા તેમણે જણાવ્યું હતું કે અમારાં બ્રહ્માણી ટેરાકોટા […]

Continue Reading