કોરોના મહામારી સંદર્ભે નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતાં છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓની જ પરીક્ષા લેવાશે :

કોરોના મહામારી સંદર્ભે નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતાં છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓની જ પરીક્ષા લેવાશે : છેલ્લા વર્ષ સિવાયના તમામ વિદ્યાર્થીઓને આંતરિક મૂલ્યાંકનના આધારે માર્ક્સ આપી પ્રમોટ કરાશે :નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ ************* ફાયનલ યરની પરીક્ષા ૩૧ મી ઓગસ્ટ, ૨૦૨૦ થી લેવામાં આવશે : માસ પ્રમોશનનો લાભ ૧૮૪૯૮ વિદ્યાર્થીઓને મળશે ************* નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ છે […]

Continue Reading