કોબા ગામ ખાતે ભારતના ભૂતપૂર્વ નાણામંત્રી માનનીય અરુણ જેટલીને સાચાં અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ.

ભારતના ભૂતપૂર્વ નાણામંત્રી માનનીય અરુણ જેટલી સાહેબની કોબા ખાતે વિદ્યાર્થીઓ માટે શુદ્ધ પાણીની ટાંકીની સગવડ કરાવી આપી હતી, અને તેમનાં દુઃખદ નિધન થવાથી ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીનાં નાનાં બાળકો તેમજ ગ્રામજનો અને સરપંચ શ્રી દ્વારા વૃક્ષારોપણ કરીને તેમને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી.

Continue Reading

કોબા (ગાંધીનગર) ખાતે શહીદોના પરિવારનું સન્માન.

ગુજરાતના પાટનગર ગાંધીનગરના કોબા ગામ ખાતે ડૉ. શ્યામાપ્રસાદ મુખરજીના બલિદાન દિવસ નિમિત્તે ભારત માટે પોતાના પ્રાણનું બલિદાન આપનાર શહીદ વીર સૈનિકના પરિવારનું સમ્માન કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભાજપના ભીખુભાઇ, તથા રોકસ્ટાર અરવિંદ વેગડા, મયુર વાકાણી અને ધારાસભ્ય શંભુજી ઠાકોર, કોબા ગામનાં સરપંચ યોગેશ નાયી, સમગ્ર ગ્રામજનો તેમજ કોબાવાલા સ્કુલનાં શિક્ષકગણ, તેમજ આસપાસનાં […]

Continue Reading

વિશ્વ પર્યાવરણ દિવસની કોબા ગામ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી.

કોબા, તા.જી.ગાંધીનગર ગામે આજ રોજ તા.૦૫ જુન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં કોબા ગ્રામપંચાયત દવારા ૧૦૦ થી વધુ બાળકોને પર્યાવરણ વિષય ઉપર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ તથા યુનાઇટેડ નેશનલ દ્વારા આયોજીત “મારું ચાલે વાયુ પ્રદુષણથી બચવા માટે જન જાગૃતિ તથા વૃક્ષારોપણ કાર્યક્રમ દ્વારા વધુ ક વૃક્ષો વાવો વરસાદ લાવો” વૃક્ષો વાવવા માટે […]

Continue Reading

અરે,આ શું ?એક નનામી લેવા મોકલ્યાં,અને આ છોકરાઓ અડધો ડઝન નનામી લાવ્યાં ?? પછી શું કર્યું ?? – સ્ટોરી : કેડીભટ્ટ.

દાદા રાત્રે નવ વાગે દેવ થઈ ગયા. આ સમાચાર ફેલાવતા આજના ડિજિટલ યુગમાં પાંચ મિનિટ લાગી. અને સવારે 7:00 વાગ્યે અંતિમયાત્રાની તૈયારી કરવામાં આવી. પણ જે છોકરાઓ અમદાવાદ નનામીની સામગ્રી લેવા ગયાં હતાં, તેઓ 11 વાગ્યા સુધી આવ્યાં નહતાં. આમ જોવા જઈએ તો અમદાવાદથી કોબા ગામ ખૂબ નજીક હોવા છતાં નનામીની સામગ્રી લાવવામાં આટલો બધો […]

Continue Reading