એક તરફ રોગચાળો ચોમેર ફેલાયો છે ત્યારે …. ખેડબ્રહ્મા નગરપાલિકા અનેં આરોગ્યતંત્ર ઘોર નિદ્રાધીન છે? – બાલકૃષ્ણ રાવલ.

।। नगर जनो जागते रहो क्योकि सरकार सो रही है ।। અનેક વખત અરજીઓ આપવા છતાંય જન આરોગ્ય સાથે ભયંકર ચેડાં થઈ રહેલ છે. આજે આ માટે સ્થાનિક રિપોર્ટરોને બોલાવીને રીપોર્ટ કરવો પાડ્યો છે.આ માટે અનેક વખત લેખિતમાં પણ અરજીઓ આપેલ છે પરંતું કોર્પોરેટરોને રાજકારણથી નવરાશ નથી અને અધિકારીઓના બહેરા કાને સંભળાતું નથી. નાક ફાટી […]

Continue Reading

*ડાકોર મુકામે મુસ્લિમ સમાજ દ્વારા સમુહ લગ્ન નુ આયોજન કરવામાં આવ્યું.*

તા.16/2/2020 રવિવાર ના રોજ ડાકોર મુકામે મુસ્લિમ સમાજ દ્વારા સમુહ લગ્ન નુ આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં ખાસ સમારંભના મુખ્ય મહેમાન તરીકે સુરત શહેર ના માજી મેયર તથા એકલબારા દરગાહ ના ગાદિપતી તથા મોટામીયા ગૌ શાળા ના પ્રમુખ પીર કદીર પીરઝાદા, સાહેબ, દિવ્યા દાસમહારાજ દંડીસ્વામી ડાકોર ,ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઉપ.પ્રમુખ વજીરખાન પઠાણ , મહંત પ.પુ.ગોપાલદાસ […]

Continue Reading

હમરાહી ફાઉન્ડેશન અને સ્વરલય કલબ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ યોજાઈ.

હમરાહી ફાઉન્ડેશન અને સ્વરલય કલબ દ્વારા દરેક તહેવારની ઉજવણી વિવિધતા થી કરવામાં આવશે.આ ફાઉન્ડેશનના સભ્યો સેવાકીય પ્રવુતિ માં પણ આગવો રસ દાખવે છે. પછી કોઈ તહેવાર હોય કે કોઈ વૃદ્ધાશ્રમ હોય. આવી દરેક સેવાકીય પ્રવુતિમાં અનેરી નામના મેળવી છે. હવે વાત કરીયે હમરાહી ફાઉન્ડેશન ના કાર્ય કરતા રાહીબેન રાઠોડની, તે પોતે એક સિંગર એંકર અને […]

Continue Reading

*પપ્પા તો છે જ ને …!! – ધ્રુવ જોશી.*વાંચક તેજગુજરાતી.*

પપ્પા તો છે જ ને …!! હતા મારા જન્મ પર બધા ઉત્સાહી ને.., એક ખુણામાં ચુપચાપ ઉભા હતા એ.., અદબ વાળીને, બધાએ માત્ર વહાલ કર્યું ને જે દવાખાનાના બીલ બાકી હતા તેમાં…, *પપ્પા તો છે જ ને…* પેટ ઘસીને ભાંખોડીયા ભરતા થયો હું, અથડાયો ઘડાયો, કેટકેટલી વાર હું ઘરમાં, પા પા પગલી ભરતાં ડર લાગે, […]

Continue Reading

*ચકલીઓ પર થયેલા અભ્યાસમાં સામે આવ્યું કે, સરેરાશ 74% ચકલી મલેરિયાથી પીડાઈ રહી છે. દરેક ચકલીમાં મલેરિયાની તીવ્રતા અલગ અલગ જોવા મળે છે. – જગત કિનખાબવાલા.*

ચકલીઓ પર થયેલા અભ્યાસમાં સામે આવ્યું કે, સરેરાશ 74% ચકલી મલેરિયાથી પીડાઈ રહી છે. દરેક ચકલીમાં મલેરિયાની તીવ્રતા અલગ અલગ જોવા મળે છે. વન્યપ્રાણીઓમાં ચેપ હંમેશાં પરોપજીવી કારણોથી થાય છે. ચકલીઓના મામલામાં પણ આવું જ છે. ચકલીનાં સેમ્પલ્સનાં અભ્યાસમાં પ્લાઝમોડિયમ રેલિકટમ જે પક્ષીઓમાં થતાં મેલેરિયાનું કારણ છે તેની પુષ્ટિ કરાઇ હતી. તેના કારણે ચકલીઓની સંખ્યમાં […]

Continue Reading

*શ્રી હળવદ મહિલા મંડળની બીજી ડાબલા ઉજાણી.*

બીજી ડાબલા ઉજાણીશ્રી હળવદ મહિલા મંડળની બીજી ડાબલા ઉજાણી તા.૮-૨-૨૦૨૦ને શનિવારે બપોરે ૩ વાગ્યે પરિમલ ગાર્ડનમાંરાખેલ છે તો દરેક બહેનોએ જરૂરથી સમયસર આવી જવું.તમોને આગ્રહથી જ બીજી ડાબલા ઉજાણીનો પ્રોગ્રામકરીએછીએ તો અચુક આવવું.આ વખતે હાઉઝી ઉપરાંત રમત-ગમત તેમજ ‘નાનીવાર્તા” તમો કહો અથવા તો નાટકમાં ભજવીને બતાવો. ટુંકમાંતમે તમારી વાર્તાથી નાટકના અંદાજમાં એક સંદેજ, એકરમુજ, કોઈ […]

Continue Reading

*અમદાવાદ વસ્ત્રાલ ખાતે હાર્દિક પટેલની વધતી મુશ્કેલીઓને લઇ ગુજરાત પાસની ચિંતન શિબિર યોજાઈ. – સંજીવ રાજપુત.*

*અમદાવાદ* : હાર્દિક પટેલ ની વધતી મુશ્કેલીઓ ને લઈ અમદાવાદ વસ્ત્રાલ ખાતે ગુજરાત પાસની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલ્પેશ કથીરીયા, મનોજ પનારા, જયેશ પટેલ, ગીતા પટેલ, સહીત તાલુકા જીલ્લાના કન્વિનરો હાજર રહ્યા હતા. આ બેઠકમાંપાટીદાર યુવાનો પર કરવામા આવેલા ખોટા કેસો ને લઈને ચર્ચા કરવામાં આવી હતી અને આ ઉપરાંત એડબલ્યુએસ બાબતે ઉપરાંત […]

Continue Reading

*ચિત્તની એકાગ્રતા માટે શું કરશો? શિલ્પા શાહ – ડિરેક્ટર ઇન્ચાર્જ (એચ. કે. બીબીએ કોલેજ).*

ચિત્ત જ્યારે આત્માને આધિન હોય ત્યાંરે જ પરમાત્માનું અનુસંધાન કરી શકે છે. પરંતુ વાસ્તવમાં ચિત્ત મનને આધિન હોય છે. જયારે મન ઇન્દ્રિયોને આધિન હોય છે. ઇન્દ્રિયો વિષયો અને નિમિત્તોને આધિન હોય છે. જેથી જીવનમાં દુઃખ છે. દુઃખમુક્તિ માટે ચિત્તને આત્મામાં સ્થિર કરવું અતિ આવશ્યક છે. માણસ પાસે કર્મ કરાવનાર મન છે અને મનને પ્રવૃત્તિ કરાવનાર […]

Continue Reading

*ચિત્તની એકાગ્રતા માટે શું કરશો? શિલ્પા શાહ – ડિરેક્ટર ઇન્ચાર્જ (એચ. કે. બીબીએ કોલેજ).*

ચિત્ત જ્યારે આત્માને આધિન હોય ત્યાંરે જ પરમાત્માનું અનુસંધાન કરી શકે છે. પરંતુ વાસ્તવમાં ચિત્ત મનને આધિન હોય છે. જયારે મન ઇન્દ્રિયોને આધિન હોય છે. ઇન્દ્રિયો વિષયો અને નિમિત્તોને આધિન હોય છે. જેથી જીવનમાં દુઃખ છે. દુઃખમુક્તિ માટે ચિત્તને આત્મામાં સ્થિર કરવું અતિ આવશ્યક છે. માણસ પાસે કર્મ કરાવનાર મન છે અને મનને પ્રવૃત્તિ કરાવનાર […]

Continue Reading