કૃષ્ણનગર પો. સ્ટેશનના પીઆઇ પર લાગ્યો 45 લાખ લેવાનો આરોપ. એસીપી જી ડિવિઝનને તપાસ સોંપાઈ.

અમદાવાદ;: અમદાવાદ શહેરના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં બિલ્ડર સુનિલ ભંડેરી સામે દુષ્કર્મની ફરિયાદ થતાં જ પોલીસે ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. તો બીજી તરફ સુનિલ ભંડેરીએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર જે.કે. રાઠોડે 45 લાખ રૂપિયા લીધા હોવાનો આરોપ લગાવતી અરજી ડીજીપી અને એસીબીમાં કરી છે. જેની તપાસ એસીપી જી ડિવિઝનને સોપવામાં આવી છે. […]

Continue Reading