કૃષિ સંબધીત ત્રણ કાળા કાયદા પાછા ખેંચી તાત્કાલીક રદ કરવાની માંગ સાથે રાજપીપળા ખાતે નર્મદા કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું.

કૃષિ સંબધીત ત્રણ કાળા કાયદા પાછા ખેંચી તાત્કાલીક રદ કરવાની માંગ સાથે રાજપીપળા ખાતે નર્મદા કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. અનાજ શાકભાજી બજાર અર્થાત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમીતી નાબૂદ કરવાથી કૃષિ પેદાશ ખરીદી વ્યવસ્થા સંપૂર્ણપણે ખતમ થઈ જશે. સરકાર ખેડૂત વિરોધી છે. રાજપીપળા,તા૪ કૃષિ સંબધીત ત્રણ કાળા કાયદા પાછા ખેંચી તાત્કાલીક રદ કરવાની મંગ સાથે રાજપીપળા […]

Continue Reading