થશે શ્વેત વધું કેશ ને દ્રષ્ટિ ક્ષીણ,શ્રાવ્ય મંદ, મોટાં થવાની પરંપરાની આ ફરજ છે. ઈશ્વરની કરન્સી થાય એટલી ભર ભેગી, સત્ય,સેવા,પ્રેમ,કરુણા એ જ સરસ છે.- મિત્તલ ખેતાણી.રાજકોટ

આજે જન્મ દિવસ છે. થોડું બેલેન્સ આયુષ્યનું ઘટ્યું, બાકી બધું સરસ છે. કાઢ્યાં એટલાં કયાં કાઢવા હવે, તોય થોડી માયાની તરસ છે. એક માર્ગે દરિયો ખારો સંસારનો બીજી કેડીએ પ્રભુનો અમૃત કળશ છે. જીવ,હજું સમજી જા, કલ્યાણ કર, બાકી શ્વાસો એ જ મૂડી ને જણસ છે. થશે શ્વેત વધું કેશ ને દ્રષ્ટિ ક્ષીણ,શ્રાવ્ય મંદ, મોટાં […]

Continue Reading

હસું,રડું જેની સાથે ને ગુસ્સો ય કરી શકું સ્વ ને સ્વ થી સદા સાંધનાર સૂત્ર આપજે મિત્ર ભાવે નિહાળું હું આ સમસ્ત જગને સત્ય,પ્રેમ,કરુણાનું તું મને ગોત્ર આપજે – મિત્તલ ખેતાણી.રાજકોટ,

વંદે મિત્રમ્ હે પ્રભુ એક તો એક પણ તું મને મિત્ર આપજે મને તું અત્ર, તત્ર અને સર્વત્ર આપજે એક તો એક પણ તું મને મિત્ર આપજે હું ક્યાં કહું છું આપજે બત્રીસ લક્ષણો ભલે ને થોડો ઘણો તું વિચિત્ર આપજે લોહીનાં સંબંધથી વધે સબંધ દોસ્તીનાં કર્ણ,સુગ્રીવ જેવો મને તું મિત્ર આપજે દોષમાં થી તારે […]

Continue Reading