એચ.એ.કોલેજમાં માર્કેટીંગ ઉપર ચોથો નેશનલ વેબીનાર યોજાયો.

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સનાં સ્ટડી સર્કલ ધ્વારા “ધી કરંટ ટ્રેન્ડસ ઓફ માર્કેટીંગ” વિષય ઉપર ચોથો રાષ્ટ્રીય કક્ષાનો વેબીનાર યોજાઈ ગયો. આ વેબીનારમાં જીએલએસ યુનિવર્સિટીના એમબીએ વિભાગનાં પ્રા.ડૉ.ધ્રુવ ભ્રહ્મભટ્ટ તથા ગોવાના જાણીતા કોર્પોરેટ ટ્રેઈનર ડૉ.પ્રદીપ સલગાવંકરે તજજ્ઞો તરીકે વક્તવ્યો આપ્યા હતા. તેમણે જણાવ્યું હતુ કે માર્કેટીંગમાં સૌ પ્રથમ કંપનીની પ્રોડક્ટની ક્વોલીટી સૌથી અગત્યની […]

Continue Reading