110 કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં ઊંઝાના સંજય માધાને ઝડપી લેતી જીએસટી.

એક જ બિલ બનાવી વારંવાર બિલના આધારે માલ બહારના રાજ્યોમાં મોકલવામાં આવતો હતો કરોડો રૂપિયાના બોગસ બિલિંગ કૌભાંડની તપાસ રાજકારણીઓએ ‘દમ’ મારી ને બંધ કરાવી હતી ઊંઝા બજારમાંથી કરોડો રૂપિયાનૂ જીરુ બિલ વગર જ વેચી દેવામાં આવતું હોવાથી જીએસટી ના અધિકારીઓ એ 37 સ્થળે દરોડા પાડી કરોડો રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. આ પ્રકરણમાં રૂપિયા […]

Continue Reading