આજે *વિશ્વ હાસ્ય દિવસ* – દે દામોદર દાળ માં પાણી..

?? *” દે દામોદર દાળ માં પાણી… “* આ એક લાઈન આપણે નાનપણ થી અનેક વાર સાંભળી છે પણ આખી કવિતા કદાચ કોઈકે જ સાંભળી હશે , તેથી અહીં પ્રસ્તુત છે ….. : – ? આજે *વિશ્વ હાસ્ય દિવસ* છે..? તેથી , પ્રસ્તુત છે..એક જૂની હાસ્ય વ્યંગ્ય કવિતા… *“ દે દામોદર, દાળ માં ?પાણી..!! ”* […]

Continue Reading