*આજના મુખ્ય સમાચારો વિસ્તારથી* *🌹તા. 02/09/2020- 🌹* *બુધવાર*

*ગુજરાતમાં ગુંડાઓએ ગુંડાગર્દી છોડવી પડશે* ગાંધીનગર રાજ્યમાં રહેવું હશે તો ગુંડાગર્દી છોડવી પડશે ધ ગુજરાત ગુંડા એન્ડ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટનો મંત્રીમંડળની બેઠકમાં પ્રસ્તાવ રજૂ થશે ગુજરાત સરકાર રાજ્યમાં ગુનાખોરીને કાબૂમાં લેવા માટે નવો કાયદો લાવવા તૈયારી કરતી હતી ગુંડા એક્ટ અંતર્ગત ગુજરાત પોલીસની સત્તા પણ વધારવામાં આવશે મંત્રીમંડળની આગામી બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ગુંડા […]

Continue Reading

આજના મુખ્ય સમાચારો વિસ્તારથી* *તા. 20/08/2020- ગુરૂવાર. – વિનોદ મેઘાણી.

*સરકારી નોકરી માટે હવે જાતભાતની પરીક્ષામાંથી મુક્તિ* કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું મેરિટ લિસ્ટ 3 વર્ષ સુધી વેલિડ રહેશે કેબિનેટના નિર્ણય વિશે જણાવતા કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે આજે નોકરી માટે યુવાઓને ઘણી પરીક્ષાઓ આપવી પડે છે. તેની જગ્યાએ નેશનલ રિક્રુટમેન્ટ એજન્સી હવે કોમન એલિજિબિલિટી ટેસ્ટ લેશે. આ અંગે મંત્રી જીતેન્દ્ર સિંહે કહ્યું કે આ કોમન […]

Continue Reading

આજના મુખ્ય સમાચારો વિસ્તારથી* *🌹તા. 19/08/2020- 🌹* * બુધવાર*

*આજના મુખ્ય સમાચારો વિસ્તારથી* *🌹તા. 19/08/2020- 🌹* * બુધવાર* *સરકારી બેંકો સાથે ટેક્સટાઇલ કંપનીએ 1,530 કરોડની છેતરપિંડી કરી* નવી દિલ્હી કેન્દ્રીય તપાસ બ્યુરોએ 1,530 કરોડની છેતરપીંડીના મામલે એફઆઈઆર નોંધી છે. લુધિયાણાની એસઈએલ ટેક્સટાઇલ લિમિટેડ અને તેના નિર્દેશકો વિરુદ્ધ 10 જાહેર ક્ષેત્રની બેંકોના જૂથમાંથી છેતરપિંડી મામલે કેસ નોંધ્યો છે. ** *દિલ્હીમાં ભાજપે કાયમી ઈલેક્શન વોર રૂમ […]

Continue Reading

આજના મુખ્ય સમાચારો વિસ્તારથી* *🌹તા. 08/08/2020-શનિવાર. – વિનોદ મેઘાણી.

*આજના મુખ્ય સમાચારો વિસ્તારથી* *🌹તા. 08/08/2020-શનિવાર🌹* *🙏🙏* *શ્રેય હોસ્પિટલના સંચાલકોને બચાવવા રીતસરના ધમપછાડા* *મરણ નોંધમાં મોતનું કારણ આગ નહીં પરંતુ કોરોના દર્શાવ્યું* નવરંગપુરાની શ્રેય હોસ્પિટલમાં સર્જાયેલા અગ્નિકાંડમાં હવે હોસ્પિટલના સંચાલકોને બચાવવા માટે રીતસર ધમપછાડા શરૂ થયા છે. અગ્નિકાંડમાં 8 લોકો મોતને ભેટ્યા છે. પરંતુ તમામના મરણ નોંધમાં મોતનું કારણ આગ નહીં પરંતુ કોરોના દર્શાવ્યું હોવાનો […]

Continue Reading

આજના મુખ્ય સમાચારો વિસ્તારથી* *તા. 02/08/2020-રવિવાર*

*રવિ ધનગાણી,મહેશ નાવાણી,અમિત મખીજા,કમલેશ જસવાણી.સહિત ૧૪ જુગારીઓ પકડાયા* વડોદરા હાઇવે પર વેમાલી ગામમાં આવેલી હોટલ બનિયન પેરેડાઇઝના રૃમમાં ચાલતા જુગારધામ પર એલ.સી.બી.એ દરોડો પાડી ૧૪ જુગારીઓને ઝડપીપાડી ૮ કાર, રોકડા રૃપિયા ૮.૫૨ લાખ અને ૧૬ મોબાઇલ મળીને ૮૨.૯૨ લાખ રૃપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રેમલ શાહ કન્સ્ટ્રક્શન વિજય પટેલ ટ્રાન્સપોર્ટ ઓમપ્રકાશ બંગાણી ટ્રાન્સપોર્ટ સુનિલ પટેલ […]

Continue Reading