23 ઓગસ્ટ 2020 ના રોજ 0845 કલાકે જાહેર કરાયેલ ન્યુકાસ્ટ આગામી 3 કલાક દરમિયાન દાહોદ, અરવલી, મહીસાગર, ખેડા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છમાં મધ્યમથી ભારે વરસાદ ચાલુ રહેવાની સંભાવના.

23 ઓગસ્ટ 2020 ના રોજ 0845 કલાકે જાહેર કરાયેલ ન્યુકાસ્ટ આગામી 3 કલાક દરમિયાન દાહોદ, અરવલી, મહીસાગર, ખેડા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છમાં મધ્યમથી ભારે વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે.

Continue Reading

“કોરોના સામે રક્ષા.પ્રમુખ – લિઓ ક્લબ કર્ણાવતી ડિઝાયર, અમદાવાદ

Leo club of Karnavati કે જે છેલ્લા ૧૫ વર્ષથી નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડૉ. હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કૂલ ફોર મેન્ટલી ડિસેબ્લડ્, મેમનગર ગામ ના મનોદિવ્યાંગ બાળકો સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરતી આવી છે. ચાલુ વર્ષે કોરોના મહામારી ને કારણે શાળા બંધ હોય લીઓ કલબના સભ્યોએ તેમના એક સભ્યના ઘરે ૮ મનોદિવ્યાંગ બાળકોને આમંત્રિત કર્યા અને […]

Continue Reading

આખા ગુજરાતમાં કરફ્યુ શકયાતા ૬ જીલ્લામાં CRPF તૈનાત. ગોઘરા,વડોદરા,અમદાવાદ,આણંદ,દાહોદ,સુરત.

ડીજીપી શીવાનંદ જા ની આજે પ્રેસ કોન્ફરન્સ રાત્રે 9 વાગે આખા ગુજરાતમાં કરફ્યુ શકયાતા ૬ જીલ્લા મા crpf તૈનાત ગોઘરા,વડોદરા,અમદાવાદ,આણદ,દાહોદ,સુરત… ગુજરાતમાં કોરોના વઇરસના દર્દી ની સંખ્યા વધતા અમદાવાદમાં લોકડાઉનો પીરયડ વધારવાની વિચારણા ગુજરાતની બર્ડોરો પણ સીલ કરવામાં આવી અત્યારે ગામ માં રખડતા 45 જણા ની અટકાયત. આ ધરપકડ એપિડેમીક ડિઝીઝ એકટ 1987 ના કાયદા અંતર્ગત […]

Continue Reading

*રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા કોરોના રાહત કામગીરીના પગલે એક અઠવાડિયામાં ગુજરાતભરમાં રાજકોટ, અમદાવાદ,ભુજ,માંડવી ના ૯૩૬ પરિવારોને જીવનજરૂરી કીટનું વિતરણ*

કોરોના રાહત કાર્ય અંતર્ગત રામકૃષ્ણ આશ્રમ ,રાજકોટ દ્વારા ૩૧ માર્ચથી સાત એપ્રિલ સુધીમાં કુલ ૪,૦૫૨ કિલો ચોખા,૭૮૫ કિલો ઘઉં,૨૭૩૭ કિલો લોટ,૧૧૩૬ કિલો દાળ, ૯૩૬ લીટર ખાદ્ય તેલ,૧૭૬૨ કિલો બટેટા,૯૦૮ કિલો ડુંગળી,૭૩૬ કિલો ખાંડ,૩૫૨ કિલો મરી મસાલા, ૧૫૨.૭૫ કિલો ચાની ભૂકી,૬૧૧ કિલો મીઠું,૫૭૯ પેકેટ બિસ્કીટ,૯૭૯ નંગ સાબુની ગોટી જેવી આવશ્યક ચીજવસ્તુઓની કીટનું કુલ ૯૩૬ પરિવારોમાં રાજકોટના […]

Continue Reading

BREKING NEWS. ડીજીપી શીવાનંદ જા – ગુજરાતનાં તમામ જીલ્લામાં CRPF તૈનાત. ગોઘરા,વડોદરા,અમદાવાદ,આણંદ,દાહોદ,સુરત રાજકોટ,મોરબી, જામનગર, જુનાગઢ, કચ્છ, પોરબંદર,

BREKING NEWS. ડીજીપી શીવાનંદ જા ની આજે પ્રેસ કોન્ફરન્સ રાત્રે 9 વાગે ગુજરાત ના જીલ્લા મા CRPF તૈનાત. ગોઘરા,વડોદરા,અમદાવાદ,આણદ,દાહોદ,સુરત રાજકોટ, મોરબી, જામનગર, જુનાગઢ, કચ્છ, પોરબંદર, અત્યારે ગામ માં રખડતા 45 જણા ની અટકાયત. આ ધરપકડ એપિડેમીક ડિઝીઝ એકટ 1987 ના કાયદા અંતર્ગત છે, જે જામીનપાત્ર નથી અને 5 વર્ષ ની સજા નું પ્રાવધાન છે. ઘરે […]

Continue Reading

દાણીલીમડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અચોક્કસ મુદ્દતથી ઉપવાસ પર બેઠેલા મકરાણી ઝહીરૂદ્દીન અને એમના પત્નિ મકરાણી હુરબાનુંની આગેવાનોએ સ્વૈચ્છિક મુલાકાત લીધી.

દાણીલીમડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 15 મી ઓગસ્ટથી અચોક્કસ મુદ્દત થી ઉપવાસ પર બેઠેલા મકરાણી ઝહીરૂદ્દીન અને એમના પત્નિ મકરાણી હુરબાનું ની અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ ના મહામંત્રી ગુલામફરીદ શેખ મોહમ્મદ શેખ મંત્રી હમીદુલાહ શેખ સામાજિક આગેવાન મુફીજ અન્સારી તલ્હા મન્સુરી કુતબુદ્દી શેખ સહિત ના આગેવાનો એ એમની સ્વૈચ્છિક મુલાકાત લીધી અને તેવોને યોગ્ય ન્યાય મળે […]

Continue Reading

વિરમગામના લીંબડ ખાતે પપેટ શો દ્વારા ટીબી તથા રક્તપિત્ત અંગે જનજાગૃતિ કરવામાં આવી. તસવીરઃ- વંદના નીલકંઠ વાસુકિયા

 તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામની સપ્તધારા થી સ્વાસ્થ્ય ટીમ દ્વારા ટીબી,રક્તપિત્ત અંગે પપેટ શો રજુ કરવામાં આવ્યો N અમદાવાદ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા સંલગ્ન ડીસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી (લેપ્રસી) અને તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામના સંયુક્ત ઉપક્રમે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગોરૈયાના સેવા વિસ્તારમાં આવતા લીંબડ ખાતે પપેટ શો દ્વારા ટીબી તથા રક્તપિત્ત અંગે જનજાગૃતિ કરવામાં આવી હતી. તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામની […]

Continue Reading

સામાજિક કાર્યકર અંકિત પંચાલને ઈમામ સાહેબ અને શ્રીમતી અમન લવલી મોંગા નાં વરદ હસ્તે સન્માનિત કર્યા.

સિરસા માં આયોજિત અમીર સત્ય ફાઉન્ડેશન, ભારત ની ટીમ દ્વારા પ્રતિભાશાળી લોકોને મંચ આપવા નાં ઉદેશ્ય થી આયોજિત “એક ઉડાન મંજિલ કી ઓર” કાર્યક્રમ અમીર વર્લ્ડ એચીવર એવોર્ડ-૨૦૧૯ માં ગુજરાતનાં સામાજિક કાર્યકર તરીકે કાર્ય સાથે સંકળાયેલ અમીર સત્ય ફાઉન્ડેશન ગુજરાત પ્રદેશ સંગઠન મહાસચિવ, પ્રદેશ સંયોજક એવા અંકિત પંચાલ ને મુખ્ય અતિથી ચીફ ઈમામ ઓફ ઇન્ડિયા […]

Continue Reading

સાલ એજ્યુકેશન કેમ્પસ ખાતે અમદાવાદ કરી રહ્યું છે હોસ્ટ ઝોનના જીટીયુ ટેક્નિકલ તહેવારની.

સાલ એજ્યુકેશન કેમ્પસ 14-15 માર્ચ, 2019 ના રોજ અમદાવાદ ઝોનના જીટીયુ ટેક્નિકલ તહેવારની હોસ્ટ કરી રહ્યું છે. આ ટેકનિકલ તહેવારમાં ઇવેન્ટની વિવિધ શાખાઓ જેવી કે મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, કમ્પ્યુટર અને અન્ય ઘણાં ઇવેન્ટ્સ તેમજ ઇવેન્ટ્સ સહિત 49 ઇવેન્ટ્સનો સમાવેશ થાય છે. આઇડીપી એક્સપો, પેટન્ટ ક્લિનિક જેવા ગુજરાત ઇનોવેશન કાઉન્સિલ વગેરે. આ ગ્રાન્ડ ઇવેન્ટ હેઠળ જીટીયુના અમદાવાદ […]

Continue Reading

યુવા મહિલાઓમાં વધતા અંડાશય અને સ્તનના કેન્સરના કેસોમાં ઉપયોગી નવી કોન્ઝર્વેટીવ કેન્સર સર્જરી – ડો મુકેશ બાવિશી, (સ્ત્રી કેન્સર નિષ્ણાત),શ્રેય હોસ્પિટલ,અમદાવાદ.

ઓવરીના કેન્સરના નિદાન બાદ સર્જરી, કિમોથેરપી અને રેડિયોથેરપી બાદ ગર્ભધારણ કરી શકવું એ સુંદર ઘટના છે. આ વિષે મારે આ મુજબ કહેવું છે: 1. અમે અમદાવાદમાં આ ટ્રીટમેન્ટ ખુબ રેગ્યુલરલી કરીએ છીએ. ઈન ફેક્ટ, અમે આ કોન્ઝર્વેટીવ કેન્સર સર્જરીના પાયોનિયર છીએ. આ પ્રકારની સર્જરી યુવા બહેનો માટે કરાય છે. સામાન્ય રીતે જયારે અંડાશયનું કેન્સર હોય […]

Continue Reading