નાગરિક સહકારી બેંક રાજપીપળાના ચેરમેન પદે અમિત ગાંધી અને વાઇસ ચેરમેન પદે જીજ્ઞાસાબેન પટેલની વરણી

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

નાગરિક સહકારી બેંક રાજપીપળાના ચેરમેન પદે અમિત ગાંધી અને
વાઇસ ચેરમેન પદે જીજ્ઞાસાબેન પટેલની વરણી

રાજપીપલા:11

નાગરિક સહકારી બેંક રાજપીપળાના ચેરમેન પદે અમિત ગાંધી અને
છે.વાઇસ ચેરમેન પદે જીજ્ઞાસાબેન પટેલની વરણી કરવામાં આવી છે. ડિરેક્ટરોએ બન્નેને અભિનંદન પાઠવ્યા હતા.

જયારે નાગરિક સહકારી બેંક રાજપીપળાના 74 વર્ષમાં પહેલી વાર મહિલાને વાઇસ ચેરમેન પદુ મળ્યું છે.વાઇસ ચેરમેન તરીકેમહિલા ડિરેક્ટર શ્રીમતિ જીજ્ઞાસાબેન રાજેન્દ્રકુમાર પટેલની વાઇસ ચેરમેન તરીકે વરણી કરાતા બેંકના ડિરેક્ટરોએ અભિનંદન પાઠવ્યા હતા.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

TejGujarati