પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીને કોણે આપી પતાવી દેવાની ધમકી? સામે આવ્યું નામ!

ગુજરાત ધાર્મિક ભારત સમાચાર

બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીને ધમકી મળી છે. આ અંગે છતરપુર પોલીસે ફરિયાદ નોંધી છે. અમર સિંહ નામના વ્યક્તિએ અજાણ્યા નંબર પરથી કોલ કરીને ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને મારી નાખવાની ધમકી આપી છે. પિતરાઈ ભાઈ લોકેશ ગર્ગની ફરિયાદ પર બમિથા પોલીસે કેસ નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી છે.

TejGujarati