રામાપીર ટેકરાના લોકો કલેક્ટર કચેરી પહોંચ્યાં

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

સંજીવ રાજપૂત
અમદાવાદ

રામાપીર ટેકરાના લોકો કલેક્ટર કચેરી પહોંચ્યાં

સ્માર્ટ સીટી અમદાવાદના સૌથી મોટા સલ્મ વિસ્તાર વાડજ રામાપીરના ટેકરાના મહિલાઓ પુરુષો મોટી સંખ્યામાં બહાર નીકળ્યા હતા અને રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. રામપીરના ટેકરા વાડજ થી નીકળી કલેકટર કચેરી પહોંચ્યા હતા. સલ્મ રીડેવલોપમેન્ટ પ્રોજેક્ટનો વિરોધ તેમજ રજુઆત કરવા સ્થાનિકો રેલી સ્વરૂપે કલેકટર કચેરી પહોંચ્યા હતા. સ્લમ રીડેવલોપમેન્ટ પ્રોજેકટ હેઠળ થઈ રહેલ ગેર રીતિ બોગસ લોકોને મકાન ફાળવતા તેમના દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.. વાસ્તવિક લાભાર્થીઓની સામે બોગસ લોકોને સર્વે કરી મકાનો આપતા વિરોધ નોંધાવી રહ્યા છે. અગાઉની માંગણીઓને લઈને અસંમત લોકો પ્રોજેકટ નો વિરોધ કરી રહ્યા છે.. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલમાં રામાપીરના ટેકરા પર ડીમોલિશનની કાર્યવાહી મોકૂફ રખવામાં આવી છે..

TejGujarati