અમદાવાદ બાપુનગર હીરા બજારમાં વહેલી સવારમાં બની ફાયરિંગ કરીને લૂંટની ઘટના.

સમાચાર

અમદાવાદ બાપુનગર હીરા બજાર માં આવેલ ખોડીયાર ચેમ્બર જ્યાં વહેલી સવારમાં બની ફાયરિંગ કરીને લૂંટની ઘટના સુત્ર પાસેથી મળતી માહિતી મુજબ અંદાજિત બે લાખ રૂપિયાની થઈ લૂંટ ફાયરિંગ કરનાર અજાણી વ્યક્તિ ફાયરિંગ કરીને અંદાજિત બે લાખ રૂપિયાની રોકડ લઈને ફરાર

TejGujarati