જાણીતા ઈન્ટરનેશનલ આર્ટિસ્ટ ભરત બારીયા અને અક્ષય પટેલ દ્વારા કૃષ્ણના અવિસ્મરણીય ભજનો પર ડાન્સ રજૂ કરવામાં આવ્યાં

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક બિઝનેસ ભારત મનોરંજન સમાચાર

શ્રાવણ મહિનાના છેલ્લા સોમવાર અને જન્માષ્ટમી ના પાવન પર્વ નિમિત્તે રાણીપ ખાતેના નીલકંઠ મહાદેવ ખાતે જાણીતા ઈન્ટરનેશનલ આર્ટિસ્ટ ભરત બારીયા અને અક્ષય પટેલ દ્વારા કૃષ્ણના અવિસ્મરણીય ભજનો પર ડાન્સ રજૂ કરવામાં આવ્યાં હતાં. તેમની સાથે મીનાક્ષી પટેલ, રવિતા બારીયા, યશ બારીયા, ખુશી ગુપ્તા, દક્ષ પટેલ, આરના પટેલ, નીરવ બારોટ અને વિદ્યા પંચાલ પણ જોડાયા હતા.

આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

TejGujarati
 • 121
 •  
 •  
 •  
 •  
 •  
  121
  Shares
 • 121
  Shares

Leave a Reply