કુલ 5.40 લાખ રૂપિયાની કરવામાં આવી હતી માંગ
સુરતમાં બે લાંચિયા અધિકારી ACBના સકંજામાં
પત્રકાર પાસે લાંચ માંગતા બંને અધિકારી ઝડપાયા
જાહેરાતની અરજીના રીન્યુઅલ માટે માંગી હતી લાંચ
આ પણ વાંચો: https://tejgujarati.com/?p=97766
કુલ 5.40 લાખ રૂપિયાની કરવામાં આવી હતી માંગ
2.70લાખ લેતા રંગે હાથે ઝડપાયા બંને અધિકારી
સહાયક માહિતી નિયામક અને જુનિયર ક્લાર્ક ઝડપાયા
પરમાર કવસિંગ અને સતીશ જાળવણી ધરપકડ