વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય જીત બાદ ભાજપ કાર્યાલય પર જીત ની ઉજવણી થઈ રહી છે, ત્યારે હાર ની હતાશામાં કોંગ્રેસ નાં કાર્યકરો દ્વારા કોંગ્રેસ કાર્યાલય પર પત્થરમારો કરવામાં આવ્યો છે.સાચું કારણ તપાસ બાદ સામે આવશે. પણ કાર્યકરો દ્વારા જ પત્થરમારો કરાયો તે ચોંકાવનારી ઘટના છે.
