બ્રેકિંગ ન્યૂઝ. – સીટોના પરિણામ.  

સમાચાર

બ્રેકિંગ ન્યૂઝ.

સીટોના પરિણામ.  

જેતપુરથી જયેશ રાદડીયાની શાનદાર જીત.
ઘાટલોડિયાથી ભુપેન્દ્રભાઈ પટેલ, મજુરાથી હર્ષ સંઘવીની જીત.
ધોરાજીમાં ભાજપના ડો.મહેન્દ્ર પાડલિયાની જીત.
દસક્રોઈ બેઠક પર ભાજપના બાબુ જમનાની જીત.
પારડી બેઠક પર ભાજપના કનુ દેસાઈની જીત.
ઊંઝાના ભાજપના ઉમેદવાર કિરીટ પટેલની જીત.
વડોદરા શહેર, માંજલપુર, રાવપુરા, સંયાજીગંજ, અકોટા બેઠક પર ભાજપના ઉમેદવારની જીત,
સુરેન્દ્રનગર-વઢવાણ બેઠક પર ભાજપના જગદીશ મકવાણાની જીત
જમાલપુર-ખાડિયા બેઠકના ઈમરાન ખેડાવાલાની જીત,
15 હજાર મતોથી કોંગ્રેસ ઉમેદવારની જીત

TejGujarati