મારી આકાંક્ષા. કવિ- શ્રીજય પલિયડ.

ભારત

*મારી આકાંક્ષા* *જન્મ દિવસની શુભકામના*

જિંદગી તારા નામ પર કુરબાન તું રહે ત્યાં જ મારું અભિમાન શ્વાસ મુજનો ને તું જ છે જીવન છોડ્યું ઘર ને છૂટ્યા બધા બંધન અજબ તારી પ્રેમની લાગી લગન

ઘર સ્વર્ગને ખુલ્લું આખું છે ગગન

ચરણ પડતા બધે થૈ જાય ચમન

ખીલતા ફુલો ને વાય મસ્ત પવન

મહેક પ્રસરે બધે લાગે તુ છે ચંદન

અનંત તારા પ્રેમથી ભર્યા છે નયન આકુ તારા પ્રેમને કરું સદા નમન. કવિ- શ્રીજય પલિયડ

જીવનના મહા મોંઘામુલા 15 વર્ષ મારી સાથે હમસાથી બની મારા સુખ દુઃખમાં મારો સાથ આપી મને અડગ રાખી મારી જીવનરૂપી નૈયાને આગળ લઇ જઇ હર હંમેશ મારી સાથે રહી ઘરને સ્વર્ગ બનાવી હર્યું ભર્યું રાખી,પોતે સુખની અપેક્ષા રાખ્યા વગર મારી life માં life line બની આવી મારી આકાંક્ષા. જન્મ દિવસની ખૂબ ખૂબ શુભકામના. હંમેશા હસતી રહે. Happy Birthday too you Aku.❤️❤️😘😘🎂🎂🍫🍫🍫🎂

TejGujarati