સપ્તાહના પ્રથમ દિવસે શેર બજારમાં ગાબડું! સેન્સેક્સ-નિફ્ટી લાલ નિશાન પર બંધ

આંતરરાષ્ટ્રીય ગુજરાત બિઝનેસ ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

સપ્તાહના પ્રથમ દિવસે શેર બજારમાં ગાબડું! સેન્સેક્સ-નિફ્ટી લાલ નિશાન પર બંધ

આ પણ વાંચો : https://tejgujarati.com/?p=97200

ભારતીય શેર બજારના મુખ્ય સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીમાં સપ્તાહના પ્રથમ દિવસે ઘટાડો નોંધાયો હતો.આજે BSE સેન્સેક્સ 518.64 પોઈન્ટ (0.84 ટકા) ઘટીને 61,144.84 પર અને નિફ્ટી 50માં પણ ઘટાડો થયો છે. તે 147.70 પોઈન્ટ (0.81 ટકા) ઘટીને 18,160.00 પર બંધ થયો છે. બેન્ક નિફ્ટી 90.85 પોઈન્ટ (0.21 ટકા) ઘટીને 42,346.60 પર બંધ થયો હતો.

વધુ સમાચાર માટે આ ફોટો પર ક્લિક કરો અને ગ્રૂપમાં જોડાવો 

TejGujarati