5792 ઇંગલિશ દારૂની બોટલો હોવાનું જાણવા મળ્યું
ગાંધીનગર / લવારપુર બ્રિજ પાસેથી ગાંધીનગર પોલીસે ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો, આઇશર ટ્રકમાં લઈ જવાઈ રહેલો ઇંગલિશ દારૂ પકડી પાડ્યો, 5792 ઇંગલિશ દારૂની બોટલો હોવાનું જાણવા મળ્યું, આઇશર ચાલકની ધરપકડ