પ્રધાનમંત્રી મોદીની 19 નવે.થી ગુજરાતમાં મેરેથોન રેલી.
પીએમ મોદી 19 થી 21 નવેમ્બર સુધી સભાઓ ગજવશે*
આ પણ જુઓ : https://tejgujarati.com/?p=96928
પ્રધાનમંત્રી મોદીની 19 નવે.થી ગુજરાતમાં મેરેથોન રેલી. 3 દિવસમાં 8 ચૂંટણી રેલીઓને સંબોધન કરશે. 19 નવેમ્બરે વલસાડમાં રેલી અને રોડ શો યોજાશે. PM મોદી 20 નવેમ્બરે સોમનાથ મંદિરે દર્શને જશે. 20 નવેમ્બરે વેરાવળ, ધોરાજી, અમરેલી, બોટાદમાં રેલી કરશે. 21 નવેમ્બરે સુરેન્દ્રનગર, જંબુસર, નવસારીમાં સભાઓ છ. PM મોદી 21 નવેમ્બરે રાત્રે દિલ્હી પરત ફરશે
વધુ સમાચાર માટે આ ફોટો પર ક્લિક કરો અને ગ્રૂપમાં જોડાવો
1 thought on “પ્રધાનમંત્રી મોદીની 19 નવે.થી ગુજરાતમાં મેરેથોન રેલી.”
Comments are closed.