કોંગ્રેસના ફાઈનલી બધા ઉમેદવાર જાહેર

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

કોંગ્રેસે 37 ઉમેદવારોની યાદી જાહેર કરી

કોંગ્રેસના ફાઈનલી બધા ઉમેદવાર જાહેર
કોંગ્રેસે 37 ઉમેદવારોની યાદી જાહેર કરી
પાલનપુર થી મહેશ પટેલ
દિયોદર થી શિવાભાઈ ભુરીયા
કાંકરેજ થી અમૃતભાઈ ઠાકોર
ઊંઝા થી અરવિંદભાઈ પટેલ
વિસનગર થી કિર્તીભાઈ પટેલ
બેચરાજી થી ભોપાજી ઠાકોર
મહેસાણા થી પી કે પટેલ
ભિલોડા (ST) થી રાજુભાઈ પરગી
બાયડ થી મહેન્દ્રસિંહ વાઘેલા
પ્રાતીજ થી બેચરસિંહ રાઠોડ
દહેગામ થી વખતસિંહ ચૌહાણ
ગાંધીનગર ઉત્તરથી વિરેન્દ્રસિંહ વાઘેલા
વિરમગામ થી લાખાભાઈ ભરવાડ
સાણંદ થી રમેશ કોલી
નારણપુરા થી સોનલબેન પટેલ
મણીનગર થી સી.એમ. રાજપુત
અસારવા SC થી વિપુલ પરમાર
ધોળકા થી અશ્વિન રાઠોડ
ધંધુકા થી હરપાલસિંહ ચુડાસમા
ખંભાત થી ચિરાગ પટેલ
પેટલાદ થી સંજય પટેલ
મહેમદાવાદ થી જવાનસિંહ ગળાભાઈ
ઠાસરા થી કાંતિભાઈ પરમાર
કપડવંજ થી કાલાભાઈ ડાભી
બાલાસિનોર થી અજીતસિંહ ચૌહાણ
લુણાવાડા થી ગુલાબસિંહ
સંતરામપુર ST થી ગેન્ડલ ભાઈ ડામોર
શેહરા થી ખાટુભાઈ પગી
ગોધરા થી રશ્મિતાબેન ચૌહાણ
કલોલ થી પ્રભાતસિંહ
હાલોલ થી રાજેન્દ્ર પટેલ
દાહોદ ST હર્ષદભાઈ નીનામા
સાવલી કુલદીપ સિંહ રાહુલજી
વડોદરા સીટી SC ગુણવંતરી પરમાર
પાદરા થી જયપાલ સિંહ પઢિયાર
કરજણ થી પ્રિતેશ પટેલ

આ પણ જુઓ : https://tejgujarati.com/?p=96946

વધુ સમાચાર માટે આ ફોટો પર ક્લિક કરો અને ગ્રૂપમાં જોડાવો

TejGujarati

1 thought on “કોંગ્રેસના ફાઈનલી બધા ઉમેદવાર જાહેર

Comments are closed.