આજે ઉમેદવારીપત્ર ભરવા જતાં પહેલાં સવારે અડાલજ ત્રિ-મંદિર ખાતે જઈને દાદા ભગવાનના પૂજન-અર્ચન કરીને તથા સમાધિ સમક્ષ શીશ ઝુકાવીને આશીર્વાદ મેળવ્યા
અમદાવાદ
સંજીવ રાજપૂત
ભૂપેન્દ્ર પટેલે ઉમેદવારીપત્ર ભરવા જતાં પહેલાં અડાલજ ત્રિ-મંદિરના દર્શન કર્યા.
આ પણ જુઓ : https://tejgujarati.com/?p=96905
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમા ઘાટલોડિયા વિધાનસભા મતવિસ્તારના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે આજે ઉમેદવારીપત્ર ભરવા જતાં પહેલાં સવારે અડાલજ ત્રિ-મંદિર ખાતે જઈને દાદા ભગવાનના પૂજન-અર્ચન કરીને તથા સમાધિ સમક્ષ શીશ ઝુકાવીને આશીર્વાદ મેળવ્યા હતા*
વધુ સમાચાર માટે આ ફોટો પર ક્લિક કરો અને ગ્રૂપમાં જોડાવો
1 thought on “ભૂપેન્દ્ર પટેલે ઉમેદવારીપત્ર ભરવા જતાં પહેલાં અડાલજ ત્રિ-મંદિરના દર્શન કર્યા.”
Comments are closed.