વિધાનસભાની ચૂંટણી ટાંકણે જ ઇન્કમટેક્સનું મેગા ઓપરેશન

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

કચ્છમાં 30 થી પણ વધુ સ્થળોએ આવકવેરા ખાતું ત્રાટક્યું

વિધાનસભાની ચૂંટણી ટાંકણે જ ઇન્કમટેક્સનું મેગા ઓપરેશન
કચ્છમાં 30 થી પણ વધુ સ્થળોએ આવકવેરા ખાતું ત્રાટક્યું
ફાઇનાન્સ, પ્રોપર્ટી મીઠાઈ સહિતના અનેક વ્યવસાય સાથે સંકળાયેલા ખાવડા ગ્રુપ પર તવાઈ..
ગાંધીધામ અંજાર અને ભુજમાં ભાગીદારોના રહેઠાણ અને ઓફિસ ઉપર તપાસ..
દરોડા ની તપાસની કાર્યવાહીના અંતે મોટા પાયે બેનામી વ્યવહારો મળે તેવી શક્યતા

વધુ સમાચાર માટે આ ફોટો પર ક્લિક કરો અને ગ્રૂપમાં જોડાવો 

TejGujarati