અમદાવાદમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને નડ્યો અકસ્માત

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

અમદાવાદમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને નડ્યો અકસ્માત
વટવા અને મણીનગર રેલવે સ્ટેશનની વચ્ચે મુંબઇ-અમદાવાદ વંદેભારત એક્સપ્રેસ ટ્રેનને અકસ્માત નડ્યો
ટ્રેનના આગળના ભાગે ભેંસ અથડાતા ટ્રેનના આગળના ભાગને નુકસાન
અકસ્માતના પગલે મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો હતો
સદનસીબે કોઈ જાનહાનિ નહીં

TejGujarati