શું તમે ક્યારેય ગાય ને આત્મહત્યા કરતા જોઈ છે?

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

અમદાવાદ :

ગાય મકાન ના પ્રથમ માળે થી કુદતા હોવાનો વીડિયો થયો વાયરલ…

ગોમતીપુર મા ગાયો પકડવા જતા ગાય પહેલા માળે ચઢી…

ઢોર ડબ્બો કર્મચારીઓ એ ગાય ને પકડવા કર્યો પ્રયાસ…

ડરી ગયેલી ગાય પહેલા માળે થી કુદતા વિડીયો વાયરલ…

ગાય કુદી નીચે પડતા મોત થયા હોવાનો આક્ષેપ..

TejGujarati