ભારતીય જનતા પાર્ટીના ભારતભરના મેયરની કોન્ફરન્સનું સમાપન થયું

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

સંજીવ રાજપૂત
ગાંધીનગર

છેલ્લા બે દિવસથી ગાંધીનગર સ્થિત હોટલ લીલા ખાતે ચાલી રહેલ ભારતીય જનતા પાર્ટીના ભારતભરના મેયરની કોન્ફરન્સનું સમાપન થયું હતું. આજે અંતિમ દિવસે સમાપન સમયે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા તેમજ ભારતીય જનતા પાર્ટીના સંગઠન મહામંત્રી બી એલ સંતોષજી, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અને અન્ય મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.

TejGujarati