સમાચાર

તમામ મહાપુરુષોને પ્રણામ

જય સિયારામ

પરમ પૂજ્ય આચાર્ય ધર્મેન્દ્ર જી મહારાજના અવસાનની આજે જાણકારી મળી. સનાતમ વૈદિક ધર્મમાં તથા હિન્દુત્વની રક્ષા કરવામાં તેમણે પોતાના જીવનની આહૂતિ આપી દીધી હતી.

તેમના નિર્વાણને મારા પ્રણામ

શ્રદ્ધાંજલિ

મોરારી બાપૂ

TejGujarati