અમદાવાદમાં ભાજપના કોઈપણ વ્યક્તિએ ગામમાં પ્રવેશ કરવો નહીં તેવા બેનર માર્યા, દૂધની ખીર બનાવી લોકોને વહેંચી

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

*અમદાવાદમાં ભાજપના કોઈપણ વ્યક્તિએ ગામમાં પ્રવેશ કરવો નહીં તેવા બેનર માર્યા, દૂધની ખીર બનાવી લોકોને વહેંચી*

શહેરના નવા વાડજ વિસ્તારમાં ગાય સર્કલ પાસે માલધારીઓએ ભાજપના કોઈપણ વ્યક્તિએ ગામમાં આવવું નહીં તેવા બેનર મારી અને આજે જે દૂધનો સ્ટોક વધ્યો છે તેની ખીર બનાવી લોકોને પ્રસાદ રૂપે આપવામાં આવી હતી.

TejGujarati