*વિપુલ ચૌધરીના ઘરે ACBની ટીમની તપાસ*

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

*વિપુલ ચૌધરીના ઘરે ACBની ટીમની તપાસ*

ગાંધીનગરમાં વહેલી સવારે 4 વાગ્યે ટીમ ત્રાટક

ગાંધીનગર ACBની ટીમે હાથ ધર્યું હતું ઓપરેશન

માણસા રોડ પર પંચશીલ બંગલો પર હતું ઓપરેશન
વિપુલ ચૌધરીના પત્ની સહિત પરિવાર ઘરેથી ગાયબ

તપાસમાં ACBની ટીમને 31 હજારની રોકડ હાથ લાગી

રોકડ સિવય કોઈ ડોક્યુમેન્ટ કે ફાઈલ મળી નથી

TejGujarati