નીટ યુજી 2022 પરિક્ષામાં 10600થી વધુ અનએકેડમીના વિદ્યાર્થીઓ ક્વોલિફાઇ થયા

સમાચાર

 

● ટોપ 100માં 6 વિદ્યાર્થીઓએ રેન્ક મેળવ્યો

● નીટ યુજી 2022 પરિક્ષામાં ટોપ 5000 રેન્કમાં અનએકેડમીના 200થી વધુ વિદ્યાર્થીઓ સામેલ

ભારતના સૌથી મોટા લર્નિંગ પ્લેટફોર્મ અનએકેડમીએ જાહેર કર્યું હતું કે તેના 10600થી વધુ વિદ્યાર્થીઓએ નીટ યુજી 2022 પરિક્ષામાં ટોચના ક્રમ હાંસલ કર્યાં છે અને હવે તેઓ ભારતની સરકારી અને ખાનગી સંસ્થાનોમાં અન્ડરગ્રેજ્યુએટ મેડિકલ કોર્સિસ કરવા માટે યોગ્ય બન્યાં છે.

20 વિદ્યાર્થીઓએ ટોપ 100માં ક્રમ મેળવ્યો છે તથા 44થી વધુ વિદ્યાર્થીઓએ તમામ શ્રેણીમાં રેન્ક પ્રાપ્ત કર્યાં છે. અનએકેડમીમાં ટોચના રેન્કર્સમાં પટેલ હેલી (એઆઇઆર 31), ઓમ પ્રભુ (એઆઇઆર 44), સુભાષ શર્મા (એઆઇઆર 45), આદિત્ય કુશવાહા (એઆઇઆર 54), હાર્દિક એઇલસિંઘાની (એઆઇઆર 85) અને આભરન સિંઘ (એઆઇઆર 91) સામેલ છે.

નીટ યુજીના પરિણામોની મુખ્ય વિશેષતાઓઃ

● ઓલ ઇન્ડિયા ઓપન કેટેગરી રેન્કમાં

● ટોપ 100માં 6 વિદ્યાર્થીઓ

● ટોપ 500માં 20 વિદ્યાર્થીઓ

● ટોપ 5000માં 243 વિદ્યાર્થીઓ

● ઓલ કેટેગરી રેન્કમાં

● ટોપ 100માં 11 વિદ્યાર્થીઓ

● ટોપ 500માં 33 વિદ્યાર્થીઓ

મહત્વપૂર્ણ છે કે અનએકેડમી નીટ યુજી પરિક્ષાની તૈયારીઓ માટે અગ્રણી ઓનલાઇન લર્નિંગ પ્લેટફોર્મ છે. શ્રેષ્ઠ શિક્ષકો અને ઉચ્ચ-ગુણવત્તાયુક્ત કન્ટેન્ટ સાથે વિદ્યાર્થીઓ હવે તેમના શિક્ષણની સફરમાં ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરી શકે છે. આ ઉપરાંત તાજેતરમાં કોટા, લખનઉ, નોઇડા અને પટનામાં લોંચ કરાયેલ અનએકેડમી સેન્ટર્સ ઉપર નીટ યુજીના વિદ્યાર્થીઓ આધુનિક માળખાકીય સુવિધાઓ સાથે પ્રીમિયમ લર્નિંગ એક્સપિરિયન્સની એક્સેસ મેળવે છે.

For more information:

https://unacademy.com/goal/neet-ug/YOTUH

 

 

 

 

 

 

 

 

 

TejGujarati