રાષ્ટ્રીય ક્રાંતિકારી સંત શ્રી તરુણસાગર મહારાજ સાહેબ અંતિમ સંસ્કાર માટે ભક્તો દ્વારા ઉછામણી ની રકમ

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક ભારત લાઇફ સ્ટાઇલ સમાચાર

આજે રાષ્ટ્રીય ક્રાંતિકારી સંત શ્રી તરુણસાગર મહારાજ સાહેબ કાળધર્મ પામ્યા. તેમના અંતિમ સંસ્કાર માટે તેમના ભક્તો દ્વારા ઉછામણી ની રકમ ની બોલી નીચે મુજબ રહી હતી.
ચાદરની બોલી : 52,94,000.

મોપત્તિ ની બોલી : 21,94,194.

જમણા ખભા પાછળ ની બોલી : 22,00,000.

જમણા ખભા આગળ ની બોલી : 21,21,111.

ડાબો ખભો આગળ ની બોલી : 32,00,000

ડાબો ખભો પાછળ ની બોલી : 22,00,000.

ગુલાલ ઉછાડવાની બોલી : 41,00,000.

સોના અને ચાંદી ના સિક્કા ની બોલી : 21,00,000.

અગ્નિ સંસ્કાર આપવાની બોલી : 1,94,00,000.(1 કરોડ 94 લાખ).

આમ કુલ 4 કરોડ,28 લાખ,9 હજાર,309. રૂપિયા થયા. આ સિવાય ભક્તો દ્વારા અન્ય રકમો અને સેવાઓ ની કોઈ ગણતરી થઈ શકે તેમ નથી. સદીના મહાન રાષ્ટ્રીય ક્રાંતિકારી સંત શ્રી મુનિ તરુણસાગરજી મ.સા.ને ભાવભીની શ્રદ્ધાંજલિ.

TejGujarati
 • 6
 •  
 •  
 •  
 •  
 •  
  6
  Shares
 • 6
  Shares