..12/9/2022.મણિનગર..અમદાવાદ..
મણિનગર રેલવે પોલીસ મથક માં ફરજ બજાવતા વહીવટદાર તોડબાજ ભાગીરથસિંહ,જીતેન્દ્રસિંહ નાઓ 8/9/2022 દેશી દારૂ ના બુટલેગર રાહુલ રહે મહેમદાવાદ નાઓ ને દેશી દારૂ ના મુદ્દામાલ સાથે મણિનગર રેલવે ચોકી પાસે ઝડપવામાં આવ્યો હતો જેમાં બુટલેગર સાથે પ્રથમ 5000..માં સેટિંગ(તોડ નક્કી) કરવામાં આવ્યું હતું જે બાદ બુટલેગરે જણાવેલ કે મારા પિતા રિટાયર્ડ પોલીસ છે ધારું તો માલ છોડાવી શકું એમ છું કહેતા સાથે વહીવટદાર તોડ બાજ ભગીરથસિંહ ઉગ્ર સ્વર માં આવી જઈ ગુસ્સે થઈ જણાવેલ કે હવે હું કોઈ કાળે માલ છોડીશ નહીં ત્યારે સ્થળ ઉપર મણિનગર રેલવે ક્રોસિંગ આગળ દેશી દારૂ નો ધંધો કરતો જીગાભાઈ ની મધ્યસ્થી કરતા 5000..પાંચ હજાર તોડ ના બદલે 10.000..દશ હજાર રૂપિયા વસુલવામાં આવ્યા હતા.આ પોલીસ કર્મચારીએ બુટલેગર સાથે ભળી જઈ દેશી દારૂ મુદ્દામાલ પરત આપી કેસ બનાવેલ નહીં એમ પોતાને મળેલ સત્તા નો દૂર ઉપયોગ કરી ગુજરાત માં દારૂબંધી કાયદા ની અમલવારી કરવાના બદલે પ્રોત્સાહન પૂરું પાડી પોતાની ફરજ ચુકી બુટલેગર પાસે 10.000..દશ હજાર રૂપિયા પડાવી મણિનગર રેલવે પોલીસ પૈસા લઈ દેશી દારૂ અમદાવાદ જિલ્લા માં ઠાલવવા દે છે ભવિષ્ય માં લઠાકાંડ સર્જાશે તો શું ભાગીરથસિંહ,જીતેન્દ્રસિંહ જવાબદાર હશે????અમદાવાદ રેલવે પોલીસ અધિક્ષક શ્રી ના ઓ એ સ્પષ્ટ સૂચના આપેલ છે કે દેશી દારૂ હેરાફેરી બંધ કરાવવી પરંતુ આ ભાગીરથસિંહ પોલીસ અધિક્ષક શ્રી રેલવે ના આદેશ નું પાલન કરેલ નથી જેથી ભવિષ્ય માં લઠાકાંડ સર્જાય નહીં. મણિનગર રેલવે પોલીસ માં ફરજ બજાવતા તોડબાજ વહીવટદાર ભગીરથસિંહ અને જીતેન્દ્રસિંહ કેટલા અધિકારીઓ ને લાગ ભાગ હિસ્સો આપે છે તે ખુલ્લા પાડવામાં આવશે..અગાઉ કેટલાય બુટલેગરો સાથે તોડ કરેલા છે નામદાર સુપ્રીમ કોર્ટ એ પણ જણાવેલ છે કે પોલીસ ને મળેલ સતા નો વેપન (હથિયાર) તરીકે ઉપયોગ ન કરે..વિડિઓ.પુરાવા સહિત… ટી.કે. ગોહેલ.મણિનગર અમદાવાદ..
