દુ:ખદ સમાચાર: દ્વારકા શારદા પીઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીનું થયું નિધન!

ગુજરાત ભારત

દુ:ખદ સમાચાર: દ્વારકા શારદા પીઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીનું થયું નિધન!

દ્વારકા અને શારદા પીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીનું આજે નિધન થયું છે. મધ્યપ્રદેશના નરસિંહપુરમાં 99 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. સ્વરૂપાનંદ સરસ્વતીને હિંદુઓના સૌથી મહાન ધર્મગુરુ માનવામાં આવતા હતા. મળતી માહિતી મુજબ, તેમણે બપોરે 3 વાગ્યાની આસપાસ તેમના આશ્રમમાં અંતિમ શ્વાસ લીધા હતા. થોડા દિવસો પહેલા તેણે પોતાનો 99મો જન્મદિવસ ધામધૂમથી ઉજવ્યો હતો.

TejGujarati