કેરળ રાહત.

ગુજરાત ભારત રાજનીતિ વિશેષ સમાચાર

ગાંધીનગર ખાતેથી પ્રદેશ ભાજપ દ્વારા એકત્રિત કરવામાં આવેલી કેરળ રાહત સામગ્રીને મહેસુલમંત્રી કૌશિકભાઈ પટેલ , સાંસદ ડો કિરીટભાઈ સોલંકી , પ્રદેશ મંત્રી હર્ષદગીરી ગોસ્વામીની હાજરીમાં રવાના કરવામાં આવી. સંકલન-દિલીપ ઠાકર.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply