અમદાવાદ માં વરસાદ ની સીઝન માં ટ્રાફિક રામ ભરોસે

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

અમદાવાદ માં વરસાદ ની સીઝન માં ટ્રાફિક રામ ભરોસે

અમદાવાદ ના સ્યામલ ચાર રસ્તા પાસે આવેલ ટ્રાફિક બુથ ખાલી

સાંજે 6 વાગે ટ્રાફિક ઇન્ચાર્જ તેમજ T R B જવાન ઘેર ભેગા જોવા મળી રહિયા છે

સ્યામલ ચાર રસ્તા પર આવેલ પોલીસ ટ્રાફિક બુથ માં ટ્રાફિક પોલીસ અધિકારી જોવા નથી મળી રહ્યા

રામ ભરોસે ટ્રાફિક બુથ જોવા મળી રહ્યું છે
આવા લોકોને સરકાર મફતનો પગાર ચુકવી રહી છે

જવાબદારી દુર્ ભાગતા ટ્રાફિક જવાન તેમજ ઇન્ચાર્જ

આ ટ્રાફિક બુથ પર જ્યારે પણ તોડ પાણી કરવામાં આવે ત્યારે આખી ટીમ હાજર જોવા મળતી હોય છે

TejGujarati